________________ મેહનચરિત્ર સર્ગ છે. अत्यन्तमत्ययं वीक्ष्य मेघानामपि भास्करः। कवोष्णान्किरणाञ्चक्रे कोपो हि क्षणिकः सताम् // 37 // મેઘને તદન નાશ થઇ ગયે એમ જાણીને સૂર્યે પણ પિતાના કિરણ સૌમ્ય કર્યા. ઠીક જ છે, મોટાને કોપ ક્ષણમાત્રજ રહે છે. 37. प्रक्षीणे बाह्यतापेऽपि मनस्तापो व्यवर्धत / પ્રસ્થાનાં યતઃ શાશં વિગહૃદયઃ આ રૂદ્રા શિયાળામાં સૂર્યનો તાપ ઓછો થવાથી પાલીના રહીશ શ્રાવકને બાહરને તાપ મટી ગયે, પણ અંદર તો ઉલટો પહેલાં કરતાં વધારે તાપ થયે. કારણ કે, મેહનમુનિજીએ શીધ્ર ત્યાંથી વિહાર કર્યો. 38. गिरिवहयतभूमाने वत्सरे मोहनर्षिभिः / व्यधायि सप्तमी पल्लयां चतुर्मासी यथासुखम् // 39 // સંવત્ ઓગણીસે સાડત્રીશ–(૧૯૩૭) માં મેહનમુનિજીએ પાલીમાં સા. તમું ચોમાસું સુખે કર્યું. 39. अथ नागपुरं प्रापु-विहारेणोद्यतेन ते / विनासक्तिं विहरतां किं दूरे किमु वान्तिके // 40 // પછી ઉગ્રવિહાર કરીને મેહનમુનિજી નાગોર આવ્યા. કોઈ ઠેકાણે આસક્તિ ન કરતાં વિહાર કરનારા સાધુઓને દૂર અથવા નજીક તે શું? 40. दृढानुरागिणां तत्र श्राद्धानामुपरोधतः। स्थित्वा स्तोकं पुरश्चेलु-बीकानेरपुरं प्रति // 41 // ઘણ રાગી એવા શ્રાવકોના આગ્રહથી ત્યાં થોડો વખત રહીને હનમુનિજી બિકાનેર તરફ વિદાય થયા. 41. तत्प्रदेशेऽथ पर्याप्तं विहृत्यैते यथासुखम् / માદ્યોધપુરકાન્ત-માય,વિમરાયા કરે છે, શુમનના ધણી એવા મેહનમુનિજી બિકાનેર પ્રદેશમાં સુખ ઉપજે તેમ વિહાર કરીને અનુક્રમે પાછી જોધપુર પ્રાંતમાં આવ્યા. ૪ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust