________________ (108) मोहनचरितै पञ्चमः सर्गः / अङ्गप्रविष्टं वा किंचि-दुपाङ्गमपि किंचन / प्रापौरुष्यास्ततो विद्व-त्प्रणीतं चरितादिकम् // 85 // धर्मव्याख्यानमेवं ते गिरा मधुरयान्वहम् / श्रावयन्तः कस्य चित्तं धर्मरक्तं न चक्रिरे // 86 // युग्मम्। પિરિસી ભણતા પહેલાં અગીઆર અંગમાંનું અથવા ઉપાંગમાંનું કંઈપણ સત્ર અને તે પછી ગીતાર્થ મુનિઓએ રચેલાં ચરિત્ર વિગેરે, એ રીતે મધુર વચનથી દરરોજ વ્યાખ્યાન સંભળાવનારા મેહનમુનિજીએ કાનું ચિત્ત ધર્મને વિષે 20ii न झुं ? 85-86. समन्ततो ये न्यवस-श्राद्धाः सरलबुद्धयः। ते पर्युषणवेलाया-मागतास्तत्र सत्वरम् // 87 // સાદડીની આસપાસ જે ભદ્રિકશ્રાવકે રહેલા હતા, તે પજુસણ ઉપર ત્યાં शा। 24व्या. 87. उत्साहवन्तः सर्वेऽतो-ऽभवत्तत्रोत्सवो महान् / तथा तपोऽपि विविधं चक्रे संहननान्वितैः // 88 // બધાના મનમાં ઉલટ ઘણી હતી, તેથી ત્યાં મેંટે ઉત્સવ થયે, તેમજ જેનું સંધયણ સારું હતું તે લેકએ જાતજાતની તપસ્યા પણ કરી. 88. चातुर्मास्यभवे जाते प्रतिक्रमणकर्मणि / धर्मक्रियासु पूर्णासु निर्विघ्नं निखिलासु च // 89 // विजिहीर्षां मुनीन्द्राणां नैराश्यमनुरागिणाम् / विमलत्वं वर्त्मनां च समकालमभूत्तदा // 90 // युग्मम् / પછી કાર્તિકી ચોમાસાનું પડિકમણું અને બીજી ધર્મની ક્રિયાઓ એ બધું અંતરાયરહિત પૂરું થયું, ત્યારે મોહનમુનિજીના મનમાં વિહાર કરવાની ચાર ચા, રાગી શ્રાવકનાં મન “હવે આપણી વિનતિ મુનિરાજ કબૂલ કે નહીં” એમ જાણુને નિરાશ થયાં, અને વિહાર કરવાના બધા માર્ગે સફાઈબ . એવામાં આવ્યા. એ ત્રણે વાતો તે વખતે સમકાલે થઈ. 89-90. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust