________________ મહિનચરિત્ર સર્ગ પાંચમો. विक्रमादब्धियङ्क-जगतीमितवत्सरे। वर्षावासं तुरीयं ते विदधुः सादडीपुरे // 91 // સંવત્ ગણીશે ચોત્રીસ-(૧૯૩૪) મે વર્ષે મેહનમુનિજીએ ચોથું ચોમાસું સાદડીમાં કર્યું. 91. यथापूर्वं विहृत्याथ चिराते मोहनर्षयः / महन्मरुषु विख्यातं ययुर्योधपुरं वरम् // 92 // પછી મોહનમુનિજી, પૂર્વે કર્યો તે પ્રમાણે ઘણા કાળસુધી વિહાર કરીને મોટી મારવાડમાં ઘણું પ્રસિદ્ધ જે જોધપુર કહેવાય છે ત્યાં આવ્યા. 82. श्रीसंघस्तनिवास्यासी-पूर्वतोऽप्येषु रागवान् / संविमानवलोक्यनां-स्तदैवं सोऽन्वमन्यत // 83 // ત્યને સંઘ પહેલાંથી જ એમના ઉપર ઘણે રાગી હતો. હવે સંવેગી થયેલા એ મહમુનિજીને જોઇને તેના મનમાં આ વિચાર આવ્યા -93. जात्यं सुवर्ण रत्नेन प्रत्युप्तं राजतेऽधिकम् / मुनिस्वर्णं तथैवेदं रत्नचारित्रयोगतः॥ 94 // સેટચનું સોનું રત્નજટિત થાય ત્યારે તે જેમ દીપે છે, તેમ આ મુ. નિરાજરૂપી સુવર્ણ ચારિત્રરૂપી રત્નના સંયોગથી ઘણું શેભે છે. 94. अपि भूषितसर्वाङ्गं सुन्दरं महिलावपुः। तिलकेनैव लसति मुनिरत्नं व्रतेन वा // 95 // કિંવા જાતજાતના નાના મોટા અલંકારથી તથા કસબિકારના વસ્ત્રથી શણગારેલી સ્ત્રી જેમ કપાળે કરેલા તિલકથી તેમ આ મુનિરાજ પણ ચારિ. ત્રથી શેભે છે. 85. तारकोपेतमथवा शरत्कालिकमम्बरम् / .. राजते रजनीशेन मुनिरत्नमिदं तथा // 93 // અથવા ક્રોડગમે નક્ષત્રથી શોભિતું શરસ્કાળનું નિર્મળ આકાશ જેમ ચંદ્રમાના ઉદયથી શોભે છે, તેમ આ મુનિરાજ ચારિત્રથી શોભે છે.” 96. ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust