________________ (104) - मोहनचरिते पञ्चमः सर्गः। अथो विहारयोग्येषु संजातेषु च वर्मसु / विजृम्भमाणे हेमन्ते विहरन्ति स्म ते द्रुतम् // 61 // પછી વિહાર કરી શકાય એવા ભાગી જ્યારે શુદ્ધ થઈ ગયા, ત્યારે હેમતઋતુમાં મેહનમુનિજીએ શિરેહથી શીઘ્ર વિહાર કર્યો. 61. विहारक्रमयोगेन पुनरागत्य सत्वरम्। . पुरमेतन्निजपदैः सनाथीक्रियतां किल // 62 // एवमभ्यर्थमानांस्ते श्रावकान्विनयानतान् / आगमोक्तेन विधिना बोधयन्तोऽग्रतो ययुः॥ 63 // “અનુક્રમે વિહાર કરતા પાછા વેહેલા પધારીને આપના ચરણકમલથી આ નગરી દીપા.” એ રીતે વિનયપૂર્વક નમીને વિનંતિ કરનારા તે શ્રાવકેને સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે બંધ કરીને તે આગળ ચાલતા થયા. 62-63. एकदित्रिचतुःपञ्च-प्रयाणानि सहाययुः। * अर्बुदेशपुरीवासि-श्राद्धास्तेष्वनुरागिणः॥ 64 // ( શિરોહીના રહીશ શ્રાવકો જે મોહનમુનિજી ઉપર રાગી હતા, તે કોઈ એક, तय, मेम पांय भुमि सुधी तमनी साथ माव्या. 64. अथ श्रीमोहनमुनि-विकसन्मुखपङ्कजम् / विलोक्येव वनान्तःस्थं मम्लावम्भोजमण्डलम् // 65 // વગડામાં સરેવરની અંદર રહેલા કમળના સમુદાયે શિયાળે શરૂ થયાથી કરમાઈ ગયા, તે ઉપરથી એમ લાગે છે કે, મોહનમુનિજીનું પ્રફુલ્લિત એવું મુખકમલ આપણુ કરતાં સુંદર છે, એમ વિચારીને જ કે શું ? 65. माभूद्विहरतामेषां बाधा कापि मदातपात्। इतीवालोच्योष्णरश्मि त्युष्णकिरणोऽभवत् // 66 // શિયાળાને લીધેજ તડકે પણ ઓછો થઈ ગયે, તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, વિહાર કરનારા મેહનમુનિજીને મારા કિરણથી કંઈપણ પીડા થવી ઉં! नये." येम भनमा पारीन शुं? ते पाताने ता५ समतास. 66. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust