________________ (202) मोहनचरिते पञ्चमः सर्गः। દેશકાલના અનુસારથી જે જેને લાયક હોય એવો ઉપદેશ કરીને તે હમેશાં બધા કરતા હતા. 29. यत्र यस्य भवेद्धर्मे-ऽभिनिवेशश्चतुर्विधे। / तत्र तस्यारुचिर्न स्या-तथा ते तत्त्वमूचिरे // 50 // અરુચિ ન થાય, એવી રીતે મોહનમુનિજી આગમનું તત્ત્વ કહેતા હતા. 50. आर्द्राप्रवेशेऽत्यासन्ने श्राद्धानामुपरोधतः। तत्रैव तेषामभव-द्वर्षावासविनिश्चयः॥ 51 // પછી આદ્રપ્રવેશ ઘણે નજીક આવ્યું ત્યારે શ્રાવકોના આગ્રહથી ત્યાં જ માસું કરવાને તેમને નિશ્ચય થયે 51. तदा लाभादुदाराणां सद्गुरूणां मनीषिणाम् / वितेनुर्विविधं श्राद्धा-स्तत्रत्या उत्सवं मुदा // 52 // તે વખતે મનના ઉદાર અને વિવેકી એવા સદગુરુને લાભ થયાથી શિરહીના શ્રાવકોએ આનંદથી વિવિધ પ્રકારને ઉત્સવ કર્યો. પર. देशनामृतमातृप्तेः पिबन्तः श्रावकोत्तमाः। मरुदेशान्तर्गतं त-न्मेनिरेऽनूपसंनिभम् // 53 // તૃપ્તિ થાય ત્યાંસુધી દેશનારૂપી અમૃત પીનારા ત્યાંના ઉત્તમ શ્રાવેકે, જો કે શિરેહી મારવાડની અંદર આવેલી છે, તે પણ તેને કોંકણ વિગેરે દેશની માફક પાણીથી ભરપૂર એવી માનવા લાગ્યા. 53. . कुन्देन्दुधवलं तेषां यशः प्रसरदेकदा / तत्पुराधीशनृपतेः कर्णगोचरतामगात् // 54 // ' કંદના ફૂલ જે અથવા ચંદ્રમા જે શુદ્ધ મેહનમુનિઓને યશ ફેલાતા છતે એક વખતે તે નગરીના રાજાના સાંભળવામાં આવ્યું. 54, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust