________________ મેહનચરિત્ર સર્ગ પાંચમ. तदनिपङ्कजालीना-भवत्पल्ली यदा तदा / नामधेयमभूत्तस्या योगरूढं सुविश्रुतम् // 34 // જ્યારે પલ્લા (પાલી શહેરનાં શ્રાવકો) મેહનમુનિજીને પગે લીન થઈ ગઈ ત્યારે તેનું જગતમાં પ્રસિદ્ધ “પાલી” એવું નામ સાચું થઈ ગયું. 34. षष्ठाष्टमाष्टाह्निकादि तपः कुर्वन् यथाबलम् / पल्लीनिवासी श्रीसंघ-श्चतुर्मासीमयापयत् // 35 // પિતાની શક્તિ માફક છા, અઠ્ઠમ, અઠ્ઠાઇ વિગેરે તપસ્યા કરીને પાલીના રહીશ શ્રીસંઘે માસું ગાળ્યું. 35. इन्द्रो मुनीन्द्राको वान्यो गुरुः सद्गुरुतोऽपि वा। देशनायाः सुधा कान्या पल्लीत्थं स्वर्गतामगात् // 36 // મુનિરાજને મૂકીને બીજો ઈંદ્ર તે કોણ, સદ્ગથી બીજો ગુરુ (બૃહસ્પતિ) તે કોણ, તેમજ ધર્મની દેશના કરતાં અમૃત તે બીજું શું; ઉપર કહેલી ત્રણે વસ્તુને યોગ મળી આવ્યાથી પાલી શહેર સ્વર્ગ જેવું થયું. 36. मोहोज्झिता अपाकुर्यु-र्मोहमत्र किमद्भुतम् / चित्रं यन्मोहनोऽप्येषां दृष्टिमोहमपाकरोत् // 37 // મેહરહિત થયેલા જ્ઞાનીકો ભવ્યજીવોને મોહ દુર કરે તેમાં શી નવાઈ! પણ આશ્ચર્ય એ છે કે, આ મુનિરાજાએ પોતે “મોહન” એવું નામ ધરાવ્યું છે તે પણ પાલીના શ્રાવકોની દર્શનમહિની દૂર કરી. 37. શુમતીથ્રદ્ધા-સ્તા મોદનપત્યો રિશ નિધાય મોન ગુમનસૂયા રૂ૮ - તે વખતે શુભકર્મના ઉદયથી શ્રાવકોએ મોહનજીને પગે ભાવથી માંડ્યું - ભાવીને પોતાનું અશુભકર્મ ખપાવ્યું. 38. 1 “પલ્લી” એ શબ્દમાં “પ” અને “લી” એવાં બે પદ છે. પદ એટલે પગ અને લી એટલે લય પામનારી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust