________________ . મિહનચરિત્ર સર્ગ પાંચમ. (2) अतिक्रान्तासु वर्षासु निर्यातायां शरद्यपि / विजिहीर्षन्ति स्म तदा-जयमेरुपुरे वरे // 23 // વર્ષ તથા શરદ્ એ બે ઋતુ વિતી ગયા પછી મહામુનિજીને અજમેર તરફ વિહાર કરવાની ઈચ્છા થઈ. 23. संविमकल्पमाश्रित्य गुप्ताश्च समितास्तथा / भव्यबोधं वितन्वन्तः पुरात्तस्मात्प्रतस्थिरे // 24 // પછી સંગીકલ્પ સ્વીકારીને ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને પાંચ સમિતિથી સમિત એવા મેહમુનિજી દુખી થયેલા ભવ્યજીને બેધ કરતા જયપુરથી વિદાય થયા. 24. प्राप्ता अजयमेर्वाख्ये पत्तने पत्तनोत्तमे / धर्मध्यानोचितायां ते वसताववसन्मुदा // 25 // સુખસમાધિથી અજમેરમાં આવેલી મેહનમુનિજ જેથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય એવી વસતિમાં સુખે રહ્યા. 25. मूर्छारहितमात्मानं देशं च विहृतिक्षमम् / विज्ञायाथ क्रियोद्धारं विधित्सन्ति स्म ते पुनः // 26 // પછી પિતાને પરિગ્રહની મૂછ બિલકૂલ રહી નથી, તથા દેશપણ વિહાર કરવા લાયક છે, એમ જાણીને મોહનમુનિજીએ ફરીથી ત્યાં ક્રિધ્ધાર કરવાને વિચાર કર્યો. 26. कलिकाताराजधान्यां सामान्येन पुरा कृतः। स एवं विधिनैतस्मिन् व्यधायि जिनसाक्षिकम् // 27 // પૂર્વે કલકત્તા રાજધાનીમાં દ્રવ્યત્યાગને સંકલ્પ કરીને જે સામાન્ય દિયકયા હતા, તેજ અજમેરમાં પાછી શ્રીસંભવનાથ ભગવાનની સામે મેહનમુનિજીએ યથાવિધિ કર્યો. 27. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust