________________ મેહનચરિત્ર સર્ગ પાંચમે. श्वापदानामरण्येषु सौलभ्यादर्धरात्रके / - शार्दूलः पुच्छमास्फाल्य गर्जन संमुखमागमत् // 12 // વગડામાં જાનવરે જ્યાં ત્યાં હોવાથી મધ્યરાત્રે એક વાઘ પુછડું પછાડીને ગર્જના કરતો મોહનમુનિજના સામે આવ્યા. 12. संनद्धेन सदा स्थेयं मुनिना मरणं प्रति / धर्मध्यान विधेयं चे-त्येवं तेऽस्मार्पुरागमम् // 13 // સાધુએ હમેશાં મરણને વાસ્તે તૈયાર રહેવું, તથા ધર્મધ્યાન કરવું,” એવું આગમનું વચન મોહનમુનિજીને યાદ આવ્યું. 13. एगो मे सासऊ अप्पा नाणदंसणसंजुऊ। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा // 14 // .. खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे / / मित्ती मे सव्वभूएसु वेरं मज्झ न केण इ // 15 // कायोत्सर्ग विधायैवं ध्यायन्तस्ते चिदात्मनि। तल्लीनतामवाप्याशु तत्यजुर्ममतां तनोः // 16 // પછી કાઉસગ કરીને તેમણે મનમાં ભાવના કરી તે આ રીતે “જ્ઞાન અને દર્શન એ મારા જીવન ખરૂં સ્વરૂપ છે. તેમજ મારો જીવ શાશ્વત (વણે કાળમાં રહેવાવાળો) અને એક એટલે રાગાદિરહિત છે. બાકી સર્વ વસ્તુ સંગથી આવે. લી છે, માટે તે મારાથી જાદી જ છે. હું સર્વ જીવોને ખમાવું છું, અને તે સર્વ જીવો પણ મારાથી થયેલી અપરાધને ખમે, સર્વ જીવોને વિષે હું મિત્રભાવ રાખું છું. કોઈપણ જીવની જોડે મારે વૈરભાવ નથી.” એવી ભાવના કરીને તન્યસ્વરૂપમાં તલ્લીન થયેલા મોહનમુનિએ તેજ વખતે શરીર ઉપરની મમતા છોડી દીધી. 14-15-16. . महानुभावान् दृष्ट्वा तान् शार्दूलोगात्पराङ्मुखः।। कः सर्वभूतसुहृदं हन्तुं जगति शक्नुयात् // 17 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust