________________ મેહનચરિત્ર સર્ગ પાંચમે. સર્ગ પાંચમો. शम्पासंपातसदृशं रामाणां रागमीक्ष्य यः / कुमार एव चारित्रं लेभे दद्याच्छ्रियं स वः॥१॥ . ગ્નિની પ્રીતિ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે, એમ વિચારીને જ ભગવાને કુમારઅવસ્થામાં જ ચરિત્ર લીવું તે શ્રી નેમિનાથ ભગવાન તમને સ્વર્ગની તથા મોક્ષની લક્ષ્મી આપો. 1. विहर्तुकामा मुनयो मोहना मरुनीवृति / तत्र स्तोकमुषित्वाथ प्रातिष्ठन्त दिने शुभे // 2 // ત્યાર પછી મારવાડ તરફ વિહાર કરવાની ઇચ્છા કરનારા મોહનમુનિજી થોડા કાળસુધી કલકત્તામાં રહીને સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિદાય થયા. 2.. नदीयाने मुखगिरौ तथान्येषु पुरादिषु / विहरन्तः क्रमात्तेऽथा-जग्मुराणसीपुरम् // 3 // નધાન, શાગિર તેમજ બીજા પણ ગામમાં વિહાર કરતા અનુક્રમે મોહન- મુનિજી કાશીમાં આવ્યા. 3. संविमान्मोहनमुनीन् दृष्ट्वा वाराणासीस्थिताः / શ્રદ્ધા સંમમાગોથ રાગ પૂર્વાધિર્વ યુ | II. સંવેગી થયેલા મહત્તમુનિને જોઈને કાશીના રહીશ શ્રાવકો ઘણે આનંદ પામ્યા, અને તેમના ઉપર પહેલા કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. 4. - द्रव्यं यदिनियोक्तव्यं तत्रासीत्पूर्वकल्पितम् / तत्रत्यान्दर्शयामासुः श्राद्धांस्तन्मोहनर्षयः॥५॥ કલકત્તામાં ત્યાગ કરતી વખતે કાશીમાં ખરચવા વાસ્તે જે દ્રવ્ય કાવ્યું હતું, તે મેહનમુનિજીએ ત્યાંના શ્રાવકોને જણાવ્યું. પ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust