________________ मोहनश्त्रि सा योयो. निश्चित्यैवं मोहनेन यदासीत्संनिधौ वसु / सर्वं न्ययोजि तद्धर्म-क्रियायामविलम्बितम् // 150 // એવો નિશ્ચય કરીને મેહનજીએ જે કંઈ પાસે હતું તે બધું તેજ વખતે य२९मा वावर्यु. 150. क्रियोद्धारं विधातुं स देशकालाद्यचिन्तयत् / ...... सर्वं ददर्श सदृशं देशमेकं विना तदा // 151 // .... પછી દિયેદ્ધાર કરવા વાસ્તે મોહનજીએ દેશ, કાલ, દ્રવ્ય, ભાવ વિગેરેનો વિચાર કર્યો, ત્યારે એક દેશ વગર બાકી બધું ઠીક છે, એમ તેમના ધ્યાનમાં माथु. 151. वङ्गदेशे श्रावकाणां निवासोऽल्पतरतस्ततः / तदन्तर्वर्तिग्रामेषु विहर्तुं नैव कल्प्यते // 152 // પૂર્વદેશમાં શ્રાવકે લેકોની વસતિ બહુ થોડી છે, તેથી તે દેશના ગામોમાં સાધુથી વિહાર કરી શકાય એમ નથી. 152. सौराष्ट्रा गुर्जराश्चैव कच्छाश्च मरवस्तथा / ........ एते विहर्तुं संविनैः शक्यन्ते न तथेतरे // 153 // કાઠિયાવાડ, ગુજરાત, કચ્છ અને મારવાડ એ ચાર દેશમાં જેમ સંગી - साधुथी विहार ४२॥य छ, तेम मील देशोभा रात। नथी. 153....... . पन्थाः सुदूरस्तत्रापि श्राद्धवासो न भूरिशः। ... वङ्गादिहर्तुं नान्यत्र शक्यते संयतस्ततः 154 // " તેમજ રસ્તો ઘણો લાંબો અને તેમાં પણ શ્રાવકોની વસતિ પ્રાયે નથી, વાતે બંગાળાથી ગુજરાત અને મારવાડતરફ પણ સાધુથી વિહાર કરી શકાય તેમ नथी. 154. सत्यप्येवंविधे देश-स्वरूपेऽसौ तदास्मरत्। शुभस्य शीघ्रामत्येतद-चनं विश्वविश्रुतम् 155 // . એવું દેશનું સ્વરૂપ છતાં પણ શુભસ્ય શીઘમ” એવું પ્રસિદ્ધ વચન તે વખતે મોહનજીને યાદ આવ્યું. 155. चञ्चलं हि मनस्तस्या-ध्यवसायास्तथाविधाः। को वा जानात्यनायाते समये किं भविष्यति // 156 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust