________________ (92) मोहनचरित धतुर्थः सर्गः / शुभोऽस्त्यध्यवसायोऽयं तदिदानीमनातुरः। क्रियोद्धारं करिष्येऽथा-पत्कल्पः शरणं मम // 157 // आपत्कल्पालोचना य-त्सुलभास्मिन्भवे नृणाम् / परं विशुद्धश्चारित्र-परिणामः सुदुर्लभः // 158 // तन्नाद्यप्रभृति द्रव्यं प्रतिगृह्णामि नूतनम् / / .. यदस्ति पार्श्वे तत्त्याग-संकल्पं विदधामि च // 159 // જેમ મન ચંચલ છે તેમ તેના અધ્યવસાય પણ તેવાજ છે. આવતા સમયમાં શું થશે તે કોણ જાણે છે. હમણાં મારા મનમાં શુભ અધ્યવસાય છે. વારતે શરીરની પટુતા સારી છે, તેટલામાં હું ક્રિાદ્ધાર કરૂં . પછી પ્રસંગ આવશે તે આપ૯૫--(ધોપમાર્ગથી કરી શકાય નહીં એવી વાત સંકટમાં કરવી પડે તે) ને આશ્રય કરીશું. આપત્કલ્પને આશ્રય કરીને જે કંઈ કર્યું હોય તેની આ લેયણું મળવી સુલભ છે; પણ આ નરભવમાં ચારિત્રનો શુદ્ધ પરિણામ પામવો ઘણું જ દુર્લભ છે. વાસ્તે આજથી માંડીને નવા દ્રવ્યને પરિગ્રહ હું કરું નહીં અને પાસે છે તેના ત્યાગને પણ સંકલ્પ કરું ."156-157-158-159. इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलाभादू विमलपरिणतिः श्रीमोहनः कर्महत्यै / विधुतसकलकामः संभवेशस्य पार्थे व्यधित सपदि दक्षः स क्रियोद्धारमेवम् // 160 // इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकारश्रीबालकृष्णभगवचरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कान डोपाडू-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरित क्रियोद्धारकरणं नाम चतुर्थः सर्गः // 4 // .. - ઘણા સવેગને લાભ થવાથી શુદ્ધ પરિણતિવાળા અને પરિગ્રહની મૂછો તદન કાઢી નાખનારા તથા ઉચિત કાર્ય કરવામાં દક્ષ એવા મેહનજીએ ઉપર કલા પ્રમાણે વિચાર કરીને કમોને તોડવા માટે શ્રીસંભવનાથ ભગવાન આગળ તેજ " मते योद्धा यी. 160. (याथा साना माता५ सभास.) / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust