________________ MARAायी विमन्दिरम (58) मोहनचरिते तृतीयः सर्गः। मोहनो रूपचन्द्राणां सेवया पठनेन च / कालं निर्यापयामास चैत्यानां वन्दनेन च // 65 // મોહનજીએ પણ રૂપચંદજીની સેવા, શાસ્ત્રને અભ્યાસ અને ચૈત્યપરિપાટી એ. ત્રણ કામમાં વખત વીતાવે. 65. एवं यथासुखं तत्र तेषां निवसतां सताम् / निरगादपरिज्ञात इवैकः परिवत्सरः॥ 66 // એ રીતે સુખ ઉપજે તેમ રૂપચંદજી અને મોહનજી ત્યાં રહ્યા છતાં એક वर्ष मेवी शत नीती आयुं , ते मिस युंग नाही. 66. विहर्तुकामाः पुरतो रूपचन्द्रास्ततोऽभवन् / मोहनोऽप्येकत्र वासा-दन्तुमुत्कमना अभूत् // 67 // પછી આગળ વિહાર કરવાને રૂપચંદજીને વિચાર થે, અને મોહનજી પણ એકવરસ એક ઠેકાણે રહેવાથી વિહાર કરવાને ઉત્સુક થયા. 67. निजाशयानुकूलं ते मोहनं गुणमन्दिरम् / परिज्ञायाहनि शुभे शस्ते लग्ने प्रतस्थिरे // 68 // સારા ગુણને જાણે એક ભંડારજ હોયની શું, એવા મોહનજી આપણું અને ભિપ્રાયને મળતા છે એમ જાણીને રૂપચંદજીએ સારો દિવસ અને સારું લગ્ન જોઈને विहार ३२यो. 18. विहरंन्तः समासेदुः क्रमात्ते भृगुपत्तनम् / सुव्रतस्वामिपादानां निवासेन पवित्रितम् // 69 // અનુક્રમે વિહાર કરતા રૂપચંદજી મુનિસુવ્રતસ્વામીના ચરણથી પવિત્ર થથેલા ભરૂચમાં આવ્યા. 69. यत्प्राचीनं क्षेत्रमाहु-यस्मिन् भव्यजना घनाः। आर्षे धर्म समाराध्य सद्गति समवाप्नुवन् // 70 // - ભરૂચ નગર ઘણું પુરાણું ક્ષેત્ર કહેવાય છે, તે ક્ષેત્રમાં ઘણા ભવ્યજીની જીનભાષિત ધર્મની આરાધના કરીને સારી ગતિ પામ્યા. 70. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust