________________ ( 74 ) मोहनचरिते चतुर्थः सर्गः। એક સરખા વિહાર કરીને તે કોટા શહેરમાં આવ્યા, અને મનને પ્રસન્નતા ઉપજાવે એવા ઉપાસરામાં સુખથી રહ્યા, 47. महेन्द्रसूरयस्तत्र विहरन्तः समाययुः / रूपचन्द्रान्मोहनं च दृष्ट्वा मुमुदिरे तराम् // 48 // પછી મહેંદ્રસૂરિજી૫ણ વિહાર કરતા ત્યાં આવ્યા, અને રૂપચંદજીને તથા મેહનજીને જોઈને ઘણે હર્ષ પામ્યા. 48. - परिच्छदपरीतानां सूरीणां समुपेयुषाम् / * વિત્ત સમુદ્વારા થાઈ તે વિવક્ષળા વ્યવહારમાં વિચક્ષણ એવા રૂપચંદ્રજીએ તથા મોહનજીએ પરિવાર સહિત આવેલા મહેંદ્રસુરિજીને યોગ્ય સત્કાર કર. 49. " आगामिवर्षावसतिं चिकीर्षन्ति स्म तत्र ते / ____ श्रीपूज्यवचनाद्यस्मा-न्मन्तव्यं महतां वचः॥ 50 // પછી શ્રીપૂજયજીના વચનથી આવતું ચોમાસું ત્યાં જ કરવાનું તેમણે નક્કી કર્યું. ઠીક છે, મેટાનું વચન માનવું જ જોઈએ. 50. देवगुर्वोः प्रसादेन प्रत्यूहेन विनैव ते / चतुर्मासीं तत्र निन्यु-स्तपःस्वाध्यायतत्पराः // 51 / / દવગુરૂના પ્રસાદથી કોઈપણ જાતના અંતરાય વગર તેમણે તપસ્યા તથા ભણવુંગણવું વિગેરે કરીને માસું ત્યાં કાઢ્યું. 51. ... हेमन्तेऽथ समायाते तेषां जिगमिषाभवत् / गोपालनगरे चक्रु-निश्चयं विहतेस्तदा // 52 // પછી શિયાળાની ઋતુ બેઠી, ત્યારે વિહાર કરવાની ઈચ્છા થવાથી ગ્વાલિયર તરફ જવાને તેમણે નિશ્ચય કર્યો. પર. - शिवो नाम प्रतीतोऽभू-नृपतिर्दक्षिणापथे / निर्वास्य यवनान्येन साम्राज्यं विदधे पुरा // 53 // પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં શિવાજી નામે રાજા થયે, તેણે યવન લેકીને હદપાર કરી એકચક્રી રાજ્યની સ્થાપના કરી. 53. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust