________________ ( 72 ) મૌન રાઈ 1 સાચું કરવા માટે શ્રી પાર્શ્વનાથ ભગવાન તે ઉજજનમાં આગળના વખતમાં પ્રગટ થયા, તે ભગવાન હાલ અવંતી–પાર્શ્વનાથ એવા નામથી પ્રસિદ્ધ છે. 35. तत्त्वार्थोड्योतमातन्वन भव्याज्ञानतमोनुदम् / यथार्थनामा यत्रासी-सिद्धसेनदिवाकरः // 36 // ઉપર કહેલા શ્રીસિદ્ધસેન દિવાકર આચાર્યજીએ ભવ્યલેકના હૃદયને વિષે રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર તત્વાર્થરૂપી ઉત તે ઉજજનમાં પ્રગટ સિદ્ધસેન " કર. જનરૂપી शोभनो नाम यत्राभू-न्मुनिराडतिविश्रुतः। धनपालं व्यधात्सम्यग्-दृष्टिं स विविधोक्तिभिः // 37 // જૈનમંડળમાં ઘણું જાણીતા એવા શોભનમુનિજી૫ણ તે ઉજજનમાં થયા, તેમણે વચનની ઘણી યુક્તિથી ધન પાળ કવિને સમકિતી કર. 37. यस्यामुपात्तजन्मासौ धनपालो महाकविः। धारायामाखेटरतं यदधीशमबोधयत् // 38 // ઉજજનમાંજ જન્મેલા ધનપાળ કવિએ શિકાર કરવામાં ઘણે વ્યસની એવા ભોજનામા એ નગરીને રાજાને ધારા નગરીમાં ઉપદેશ કરીને વ્યસનથી છેડા. 38. तामालोक्यावदरूप-चन्द्राः श्रीमोहनं तदा। . अत्रैव वर्षावसतिः कर्तव्येति मतं मम // 39 // એવું ઉજજન શહેર જઈને રૂપચંદજીએ મેહનજીને તે વખતે કહ્યું કે, અહીં ચોમાસું કરવું એમ મને લાગે છે.” 39. श्रीमद्भयो यद्रोचते त-न्मह्यमेवं प्रतिब्रुवन् / मोहनः श्रीरूपचन्द्र-वचनं प्रत्यपद्यत // 40 // છે આપની પ્રસન્નતા જેમાં હોય તે વાત મને પણ પસંદ છે.” એવા ઉત* * આપનારા મેહનજીએ રૂપચંદજીનું વચન કબુલ કર્યું. 40, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust