________________ (70 ) મોનારતે વતુર્થ સ . એ રીતે મુંબઈ શહેરની શેભા જોઇને અધ્યાત્મભાવના કરનારા મેહનજીએ કેટલાક દિવસ ગાળ્યા. 24. वयस्यैः श्रीमोहनस्य कथितां भावनामिमाम् / रूपचन्द्राः परिज्ञाया-मानं मोदमवाप्नुवन् // 25 // - મેહનજીની જોડે મિત્રાચારી રાખનારા લેકે એ એ અધ્યાત્મભાવના રૂપચંદજીને કહી, ત્યારે તેમને ઘણો આનંદ થશે. 25. आसन्नां प्रावृषं वीक्ष्य रूपचन्द्राः समोहनाः। उत्तरस्यामथाशायां गन्तुकामास्तदाभवन् // 26 // ચોમાસું નજીક આવેલું જોઈને રૂપચંદજીએ મેહનજીની જોડે ઉત્તરદિશી જવાને વિચાર કર્યો. 26. उदीच्यां कुत्र गन्तव्य-मेवं ते हृदयेऽन्यदा। ચિન્તયુક્ત વિમ્ય-સ્માર્ષમતહન્મઃ | 27 પણ ઉત્તર દિશામાં ક્યાં જવું એ તે મનમાં વિચાર કરવા લાગ્યા, ત્યારે ભરતખંડના હૃદયને અલંકારજ હેયની શું ? એ માળવા પ્રાંત તેમને યાદ આવ્યું. 27. मा संपूर्णास्ति मय्येवा-न्येषु देशेषु मालवः / एवं योऽहर्निशं जल्प-नाप मालवनामताम् // 28 // ભરપૂર લક્ષ્મી તો મારી પાસે જ છે. બીજા દેશમાં તો માલવ એટલે ' લવમાત્ર લક્ષ્મી છે.” એવી રીતે હમેશાં બોલે છે તેથીજ કે શું? આ દેશનું નામ માલવ (માળવા) એવું પડી ગયું. 38. गानवादनचञ्चुत्वा-गानाम्नायेऽपि योऽद्भुताम् / / रागेषु गणनां लेभे स्थाने ध्यानात्तदात्मता // 29 // એ દેશ ગાવા બજાવવાની કલામાં ઘણો નામી છે તેથી એના નામની ગાયનના રાગમાં ગણતરી થઈ. ઠીક જ છે, હમેશાં જે, જે ચીજનું ધ્યાન કરે છે, તે તદૂપ થાય છે. 29. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust