________________ મોહનચરિત્ર સર્ગ થે.. (76) मुख्यामात्यस्तस्य बाजी-नामासीदतिविक्रमी। તસ્ય શિન્વોપનામામૂ-દ્રાર્થી નામ સદ્ધર ને પ૪ તે રાજાનો મુખ્ય પ્રધાન બાજીરાવનામે મેટે પરાક્રમી હતો તેને રાણાજી સિધિયા નામે એક મોટો સરદાર થઈ ગયે. 54. ' प्रभुप्रसादादभव-त्स सामन्तशिरोमणिः। मण्डलान्तर्वति चेद-मध्युवास पुरं वरम् // 55 // બાજીરાવની મેહેરબાનીથી રાણાજી તેના માંડલિક રાજાઓમાં આગેવાન થઈ ગયા. તે આપણું મુલકની અંદર આવેલા આ ગ્વાલિયર શહેરમાં રહેતા હતા. 55. तदन्वयभवा भूपा अद्य यावदिदं पुरम् / પઢિયન્તિ મંગાવહારમાં વિદિતરિાઃ | પદ્ધ છે તેના વંશમાં થયેલા રાજાઓ મૈયતનું દુઃખ દૂર કરવા માટે ઘણે પ્રયતા કરીને આજ સુધી એ નગરીનું રક્ષણ કરે છે. 56. महेन्द्रसूरयो रूप-चन्द्राः श्रीमोहनोऽपि च / विदधुर्विहरन्तोऽथ तत्रैव वसतिं क्रमात् // 57 / ..... એવા ગ્વાલિયર શહેરમાં મહેંદ્રસૂરિજી, રૂપચંદજી તથા મેહનજી અનુક્રમે વિહાર કરતા આવ્યા, અને સારી વસતિ જોઈને ત્યાં રહ્યા. પ૭. स्थित्वा तत्र चतुर्मासी--मग्रे तेऽथ यियासवः। प्राङ्मुखा विहरन्ति स्म कृत्वा वाराणसी हृदि // 58 // ત્યાં ચોમાસું રહ્યા પછી આગળ વિહાર કરવાનું મનમાં આવ્યું ત્યારે કાશીતરફ જવાને વિચાર કરીને તેમણે પૂર્વ દિશામાં વિહાર કર્યો. 58. पूतापि या श्रीपार्थाव-तारणापूयताधिकम् / . तीर्थान्तरीयैरपि या वाग्देवीपीठमुच्यते // 59 // જો કે તે કાશીપુરી આગળથી જ પવિત્ર હતી, તો પણ પૂર્વકાળમાં શ્રી પાર્શ્વનાથને અવતાર થવાથી તે ઘણીજ પવિત્ર થઈ. અન્યદર્શનિય પણ તેને સરસ્વતીપીઠ કહે છે. 59, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust