________________ * મેહનચરિત્ર સર્ગ ચો. . ( ર ) सिद्धाचले गन्तुमना अभवत्सुकृतोदयात् / तावच्छट्टनमल्लस्य संघः सज्जोऽप्यभूद्रुतम् / / 101 // જેમ જેમ દ્રવ્યની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ મેહનજીએ ધર્મકરણીમાં વધારે કર્યો. ધર્મથી અર્થ (પૈસો) અને અર્થથી ઘર્મ વધે છે.” એવું આગમનું વચન સાચું છે. પછી શ્રીમહેંદ્રસૂરિજીના પાટઉપર એક સારા લક્ષણે કરીને યુકત એવા શિષ્યની સ્થાપના કર્યાબાદ, એક ચોમાસું ત્યાં રહીને પુણ્યને ઉદય થયાથી સિદ્ધાચલજીની યાત્રા કરવાને મેહનજીએ વિચાર કર્યો, એટલામાં ખુદનબાબુને સંઘપણ પાલીતાણે જવા વાસ્તે શીધ્ર તૈયાર થયે. 99-101. विज्ञप्तः संघपतिना मोहनो हृष्टमानसः। संघ व्यभूषयच्छ्राद्धे-र्धनाढ्यैः परिशोभितम् // 102 // સાથે પધારવા વાસ્તે સંધવીએ મેહનમુનિજીની ઘણી વિનંતી કરી, ત્યારે એવો વેગ મળી આવ્યાથી મનમાં તે ઘણો હર્ષ પામ્યા. જે પણ સંધમાં ઘણા પૈસાદાર શ્રાવકો હતા તે પણ મોહનમુનિજી જેડે હેવાથી તેને ઘણી શોભા આવી. 102. उदारत्वात्संघपते-र्याभूद्धर्मोन्नतिस्तदा। निश्चितं सास्मदादीनां वर्तते वागगोचरा // 103 / / સંઘવી ઘણે ઉદાર હોવાથી તે વખતે ધર્મની જે કંઈ ઉન્નતિ થઈ તેનું અને મારા જેવાથી વર્ણન થઈ શકે એમ નથી. 103. विक्रमाद्रेस नन्द-भूमिते किल वत्सरे / मोहनो व्यतनोत्सिद्ध-गिरेः स्पर्श महामुदा // 104 // . સંવત્ ઓગણીસે સોળ-(૧૯૧૬) ની સાલમાં મેહનમુનિજીએ સઘસાથે જઇને સિદ્ધાચલજીની યાત્રા ઘણા હર્ષથી કરી. 104. विधाय यात्रां भूयः स लक्ष्मणे नगरेऽभ्यगात् / तत्र स्थित्वा चतुर्मासी पुनस्तीर्थाटनं व्यधात् // 105 // યાત્રા કરીને પાછા મોહનમુનિજી લખને આવ્યા, અને ત્યાં ચોમાસું રહીને ફરીવાર તીર્થયાત્રા કરવા પૂર્વ તરફ ગયા. 105, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust