________________ ( 78 ) मोहनचरिते चतुर्थः सर्गः। દેહાદિક વસ્તુઓ ક્ષણભંગુર છે, એ વાત મેહનજી સારી રીતે જાણતા હતા. તો પણ તેમનું મન શેકરૂપી અંધકારથી આકુળ વ્યાકુળ થઈ ગયું. 72. अपनोदाय तस्याथ शारदारुणसंनिभाः। सूरयः समुपागत्या-बोधयन्मोहनं तदा // 73 // . . તે અંધકાર દૂર કરવા માટે જાણે શરતકાળને સૂર્યજ હોયની શું ! એવા શ્રીમહેંદ્રસૂરિજીએ તે વખતે આવીને મેહનજીને બંધ કર્યો. 73. सूरीणामुपदेशाच्च कालनिर्गमनादपि / मोहनः स्वास्थ्यमासाद्य यथापूर्वमथापठत् // 74 // મહેંદ્રસૂરજીના ઉપદેશથી તથા કેટલેક કાળ જવા પછી મોહનજીનું મન સ્થિર થયું, ત્યારે પૂર્વની પેઠે તેમણે અભ્યાસ શરૂ કર્યો. 74. - પતિ રથમત્રાએ થાસ્થતીતિ વિનિત્ય તે वाराणस्यां वसन्ति स्म सदृशं महतामदः // 75 // મોહનજી એકલે શીરીતે અહીં રહેશે.” એમ વિચારીને મહેંદ્રસૂરિજી કાશીમાં જ રહ્યા. મોટાકોને એ વાત ઉચિતજ છે. 75. वत्सरांश्चतुरो याव--दधीते स्म ततोऽप्यसौ / सूरयश्च समवात्सु--स्तावत्कालं निराकुलाः // 76 // ત્યાર બાદ ચાર વરસ સુધી મેહનજી અભ્યાસ કરતા હતા, ત્યાંસુધી મહેદ્રસૂરિજીપણ સ્થિરતાથી ત્યાંજ રહ્યા. 76. विहर्तुमयमेकाकी कल्पते संयतन्द्रियः। परिज्ञायैवमप्यस्मै विहाराज्ञां न ते ददुः // 77 // પછી મેહનજી પિતાની મેળે એકલા વિહાર કરવા લાયક થયા; કારણે કે, એણે ઈંદ્રિયે જીતી લીધી છે.” એમ મહેંદ્રસૂરિજી જાણતા હતા તે પણ મેહનજીને એકલા વિહારની આજ્ઞા દઈ શક્યા નહીં. 77. सार्धं ते मोहनेनाथ पुरे लक्ष्मणनामनि / विजिहीर्षव आगामि-दिने निरणयन् गमम् // 78 // પછી મેહનજીની જોડે લખન તરફ વિહાર કરવાની ઇચ્છાથી તેમણે આ વતીકાલે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. 78, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust