________________ - ( 80 ). मोहनचरिते चतुर्थः सर्गः। सद्धर्म एव सद्वन्धुर्योऽनुयाति भवान्तरम् / गुरुरेव शरण्यो यत् स तारयति संसृतेः // 85 // શ્રીજિનેશ્વર ભગવાને કહેલ જે સદ્ધર્મ તેજ સંસારમાં ખરેખર બાંધવ છે, કારણ કે, પરભવમાં પણ તે સાથે આવે છે. તેમજ સત્તાવીસ ગુણના ધારક એવા જે સરૂ તેમજ આશ્રય કરે. કારણ કે, તેજ આ ભવસાગરમાંથી ભવ્યજીને તારે છે.” 85. इत्यागमाविसंवादि-वचनैस्तान्प्रबोधयन् / .. मोहनश्च महेन्द्राश्च विजह्वः समये शुभे // 86 // એવી રીતે રાગી લોકોને આગમાનુસારી વચનથી બંધ કરીને મોહનજીએ અને મહેંદ્રસૂરિજીએ કાશીપુરીથી વિહાર કર્યો. 86. यात्रा विधाय गन्तास्मो लक्ष्मणे नगरे वयम् / निश्चित्यैवं तेऽभ्यगच्छ-चम्पापापादिषु क्रमात् // 87 // તીર્થયાત્રા કરીને પછી લખન જઈશું” એવો વિચાર કરીને તેઓ અને નુક્રમે ચંપા, પાવાપુરી ઇત્યાદિ તીર્થોને વિષે ગયા. 87. सत्संगतिश्चाशुभकर्महानि-मनःप्रसत्तिर्विविधार्थसिद्धिः / મતિ માન વિનિને તે સથવાં મનસામન્ટન ને 88 સપુરૂષોને સમાગમ થાય છે, અશુભ કર્મ ખપી જાય છે, મનની પ્રસન્નતા રહે છે, તેમજ અનેક પ્રકારના ઈષ્ટ મને રથની સિદ્ધિ થાય છે” એવું તીથૈયાત્રાના ફલ જાણીને તેમને શુદ્ધ મનથી તીર્થની સેવા કરી. 88. अथ श्रीसूरयः श्रान्ता विश्रान्तर्लिप्सयाभ्यगुः / लक्ष्मणे नगरे लक्ष-ध्वजकोटिध्वजाङ्किते // 89 // - ત્યાર પછી યાત્રા કરતા થાકી ગયેલા મોહનજી તથા મહેન્દ્રસૂરિજી વિસ" લેવાની ઈચ્છાએ લખપતિ તથા કડપતિ જેમાં રહે છે, એવા લખને શહેરમાં આવ્યા. 89. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust