________________ ( 76 ) मोहनचरिते चतुर्थः सर्गः / भैरवो भ्राजते गङ्गा वहते वसतीश्वरः। अन्नपूर्णा पृणात्यन्नै-स्तारकस्तारकस्तथा // 60 // सामग्येवंविधा यस्यां तदेतत्क्षेत्रमुत्तमम् / सेवनीयं प्रयत्नेने--त्येवं वेदविदो विदुः॥ 61 // युग्मम् / જયાં ભેરવનાથે વિરાજે છે, ગંગા વહે છે, વિશ્વેશ્વર વસે છે, અન્નપૂર્ણા તૃપ્તિ થાય ત્યાં સુધી અન્ન આપે છે, અને તારક મંત્ર સંસારમાંથી તારે છે, એવી સામગ્રી હમેશાં હોવાથી બીજા સર્વેક્ષેત્રો કરતાં ઉત્તમ એવા એ કાશીક્ષેત્રની પ્રય• नया से॥ ३२वी. " मेम वैहि खाडा 7 छ. 60-61. . . . . निरन्तरायमुल्लङ्घय मार्गमागत्य तां पुरीम् / वसतिं सपरीवाराः सूरयः समुपाविशन् // 62 // કઈપણ અંતરાય વગર માર્ગ ઓળંગીને પરિવાર સહિત મહેંદ્રસુરિજી તેનગरीमा माव्या, अने सतिभा २था. 62. कांश्चिदज्ञानकष्टं च सकामां निर्जरां तथा / कांश्चिदाचरतो वीक्ष्य सूरयस्तोषमासदन् // 63 // કેટલાક અજ્ઞાન કષ્ટ કરનારા લોકોને અને કેટલાક સકામ નિર્જરા કરનારાએને જોઈને મહેંદ્રસૂરિજી સંતોષ પામ્યા. 63. प्रसन्नमनसो रूप--चन्द्राः श्रीमोहनोऽपि च / महेन्द्रसूरिसांनिध्या--काशीमध्यवसन्मुदा॥६४॥ મહેંદ્રસૂરિજી સાથે હોવાથી મનમાં પ્રસન્ન થયેલા રૂપચંદજી તથા મેહનજી पुशीथी त्यां २या. 64. पिपठीर्मोहनो वारा--णसी विद्यासुधानिधिः / योगोऽयं दुर्लभोऽप्यासी--सुलभो भाग्ययोगतः // 65 // મોહનજીની ભણવાની ઘણી ઈચ્છા અને વિદ્યારૂપી અમૃતનો સાગર હેયની શું? એવી કાશીપુરી, એ વેગ પામ ઘણે દુર્લભ છે, તો પણ મહેન સારા ભાગ્યથી તે સુલભ થઈ ગયે. 65. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust