________________ રાણરાજની યામણી ન આવ્યા. સીયા, મેહનચરિત્ર સર્ગ ત્રીજો. अथेन्द्रपूर्वं पुरमभ्युपागाद्यदाक्षिणात्यो नृपतिः प्रशास्ति। यदध्यवात्सुर्विहरन्त आगता-- . स्तदा गणाधीशमहेन्द्रसूरयः // 93 // મુંબઈથી વિદાય થયેલા મેહનજી ઠાણે આવ્યા, ત્યાંથી આગળ ગામેગામ . મુકામ કરતા પ્રસિદ્ધ નાસિકમાં આવ્યા. ત્યાંથી વિદાય થયા તે ઠેકાણે ઠેકાણે મુકામ કરતા રળિયામણી નમેદાનદી ઉતરીને આગળ ચાલ્યા, તે હેળકરનામે મહારાષ્ટ્રરાજાની રાજધાની ઇંદોર કહેવાય છે ત્યાં આવ્યા, ખરતરગચ્છના અધિપતિ . શ્રીપૂજય શ્રીમહેંદ્રસૂરિજીપણ વિહાર કરતા ત્યાં પહેલેજ વસતિ કરી રહ્યા હતા. ૯ર-૯૩. आकर्ण्य ते मोहनमभ्युपेतं વમૂવુવાસ્તમોક્ષનું દ્રા आयातमात्रः स महेन्द्रसूरीन् नन्तुं समागाद्विधुतान्यकृत्यः॥ 94 // મેહનજી આવ્યા છે એ વાત સાંભળતાંજ શ્રીપૂજય તેમને જોવા માટે ઘણું ઉત્સુક થયા, મેહનજી પણ ત્યાં જતાં વારને બીજાં બધાં કામ મૂકીને શ્રી પૂજયજીને પ્રણામ કરવાવાતે ગયા. 94. खरतरगच्छाधिपति-श्रीपूज्यानां पदारविन्देषु / पतितो मोहनभृङ्गो मोदममानं समापेदे // 95 // મહેંદ્રસૂરિજીના ચરણકમળઉપર પડેલ મેહનરૂપી ભમરો ઘણેજ આનંદ પામે. 95. उत्थाप्य शीघ्रमेनं सास्रं चक्षुः प्रमृज्य पाणिभ्याम् / देवगुरुप्रसादा-स्वस्त्यस्त्विति सूरयः प्रोचुः॥ 96 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust