________________ मोहनयरित्र सर्ग त्रीने.. (59) तत्रापि चैत्ययात्रादि विधायाग्रे यियासवः / रेवामुत्तीर्य विषये दक्षिणे ते पदं न्यधुः // 71 // આગળ જવાની ઉતાવળ હતી માટે વધારે વખત નહીં ગાળતાં કેવળ ચૈત્યપરિપાટી વિગેરે આવશ્યક કૃત્ય કરીને ત્યાંથી વિદાય થયેલા રૂપચંદજીએ તથા મોહનજીએ નર્મદા નદી ઉતરીને દક્ષિણદેશમાં પગ મૂક્યું. 71. महाराष्ट्रान्तर्गतं यत् कोकणाख्योपवर्तनम् / सीमामुदग्भवां तस्य पश्यन्तस्ते मुदं ययुः // 72 // મહારાષ્ટ્ર દેશના પેટામાં આવેલા કોંકણ દેશની ઉત્તર સીમા જઈને તેમને 5 / मान४ थयो. 72. ततः सूर्यपुरं नाम पुरं लोकेऽतिविश्रुतम् / प्राविशन्रूपचन्द्रा यत् समृद्धेराहतैयुतम् / / 73 // ત્યારપછી લેકમાં ઘણું જાણીતું અને ધનાઢય શ્રાવકોનું રહેવાનું થાનક सेवा सुरत शमां ते माव्या. 73. यत्पूर्वमासीत्सामुद्र-व्यापारेण समृद्धिमत् / देशान्तरायातपण्यो-त्तरणस्थानमेककम् // 74 // એ શહેર પ્રાચીન કાળમાં દરિઆઈ વેપારથી ઘણું સમૃદ્ધિવાળું હતું, તથા પરદેશમાંથી જળમાર્ગે આવેલા કરિઆણાને ઉતારવા માટે આખા હિંદુસ્થાનમાં એક भौटुं मह२ तुं. 74. . तत्रापि पूर्ववद्यात्रां कृत्वा प्रास्थिषताग्रतः। कोकणानां श्रियं रम्यां पश्यन्तः पार्श्वयोर्दयोः // 75 // ત્યાં પણ ભક્ષ્યની પેઠે ચૈત્યપરિપાટી વિગેરે કરીને બે બાજુ ઉપર કોંકણ દેશની રળિયામણી શોભા જોતા તે આગળ ચાલ્યા. 75. मुम्बापुरी कतिपयै-दिवसैस्ते समाययुः। या मोहमय्याख्ययापि प्रथिताखिलभूतले // 76 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust