________________ ( 54 ) मोहनचरिते तृतीयः सर्गः। यथासुखं ते पन्थान-मतिक्रामन्त आययुः। स्थाने स्थाने वन्दमाना-श्चैत्यान्यमलया धिया // 42 // दिनैः कतिपयैरूप-चन्द्राः श्रीमोहनोऽपि च / प्रह्लादनपुरं नाम साह्लादैराहतैभृतम् // 43 // युग्मम् / જેમ સુખ ઉપજે તેમ રસ્તો કાપતા, તથા ઠેકાણે ઠેકાણે શુદ્ધબુદ્ધિથી જનાલયને વાંદતા એવા રૂપચંદજી તથા મેહનજી કેટલેક દિવસે સુખસંપન્ન એવા શ્રા का 42-43. पाथी से प्राइन-५२मा याव्या. 42-43. , . . . . . गुर्जराणामुदीचीना-वाचीना मरुनीवृतः। सीमा यदुच्यते लोके पालनादिपुराख्यया // 44 // તે નગર ગુજરાતની ઉત્તર સીમા અને મારવાડની દક્ષિણ સીમા કહેવાય છે, तथा ते हार " पावनपुर " मेपा नामथा सोभा याणपाय छ. 44.. तत्रस्थजिनचैत्यानां परिपाटी विधाय ते। ........ - स्तोकमेवावसंस्तत्र पुरतो गन्तुमुत्सुकाः॥४५॥ આગળ જવાની ઉતાવળ હતી તેથી ત્યાં ચૈત્યપરિપાટી કરીને થોડા વખત सुधी २था. 45. प्रातः प्रह्लादनपुरात् प्रस्थितास्तेऽथ दक्षिणाम् / गुर्जराणां श्रियं रम्या-मपश्यन्हृदयंगमाम् // 46 // પ્રભાતે તેમણે પાલનપુરથી દક્ષિણદિશીએ વિહાર કરે, ત્યારે મનને એ ચનારી ગુજરાતની રમણીય શોભા તેમની નજરે આવી. 46. पार्श्वयोश्चम्पकाशोक-पाटलाबकुलार्जुनान् / जम्बीरजम्बूनारङ्ग-दाडिमामलकादिकान् // 47 // कपित्थबदरीचिञ्चा-रसालखदिरादिकान् / हिन्तालतालखपुर-नारिकेलतमालकान् // 48 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust