________________ (47) મહિનચરિત્ર સર્ગ ત્રીજે. હાથ વૃતિઃ સદા शङ्काकाङ्कादिरहितं दर्शनं यः प्रपन्नवान् / तस्मै मुक्तिपदं दत्ते यः स जीयादनारतम्॥१॥ સર્ગ ત્રીજો.. જે જીવ શંકા, કાંક્ષા વિગેરે દેશે કરીને રહિત એવું ક્ષાયિક સમકિત પામે, તેને મુક્તિ પદ આપનાર એવા ભગવાન્ હમેશા જ્યરત રહો. 1. प्राप्य नागपुरश्रीः श्रीमोहनं शुशुभे तराम् / . . शारदी पूर्णमासीव कलापूर्ण कलानिधिम् // 2 // શરની પુનમ પરિપૂર્ણ ચંદ્રમાને પામીને જેમ શોભે છે, તેમનાગર નગરની લક્ષ્મી મેહનજીને પામીને અધિક શોભવા લાગી. 2. चन्द्रालोकादर्धतेऽब्धिः परमेतन्महाद्भुतम् / તૂવિન્દ્રો વધે મોદનીયેન્દુસૈનાત છે રૂ . - ચંદ્રમાના દર્શનથી સાગરની વૃદ્ધિ થાય છે, એ વાત તો પ્રસિદ્ધ છે. પણ મેટું આશ્ચર્ય એ છે કે, મોહનજીના મુખરૂપી ચંદ્રમાના દર્શનથી રૂપચંદજી મુખરૂપી ચંદ્ર વૃદ્ધિ (આનંદ) પા; દ. रूपचन्द्रा अथो यद्य-दभिलेषुः सुलक्षणम्। / तत्तत्प्रायो व्यलोकन्त मोहने मोहमुद्गरे // 4 // પછી રૂપચંદજીને જે જે સારા લક્ષણની અભિલાષા હતી, તે તે ઘણાં ખરાં લક્ષણે મોહને જીતનાર એવા મોહનજીની અંદર જોવામાં આવ્યાં. 4. अनुरूपविनेयस्य लाभाद्यजायते सुखम् / दावेव तद्विजानीतो केवली गुरुरेव च // 5 // યોગ્ય શિષ્ય-(ચેલા–)ને લાભ થાય ત્યારે જે કંઈ સુખ થાય છે, તે તે બે જણજ જાણે છે. એકતો કેવલી ભગવાન અને બીજા સશુરૂ. 5 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust