________________ ( 90 ) મોહનત્તેિ તીર ના લેકમાં પણ પ્રસિદ્ધ છે. આ જતિદીક્ષામાં ચોથું વ્રત મુખ્ય ગણાય છે. કારણ બીજાં ચાર વ્રતો એમાં છતાં પણ પ્રાયે કરીને નહીં સરખાં જ છે. એમ છતાં નવ વર્ષે જતિદીક્ષા અપાય છે તેનું કારણ, બાળકપણાથી સામાચારીને અભ્યાસ કરવા માટેજ એમ સમજવું જોઈએ. કારણ, જીવને સામાચારીને અભ્યાસ મળ પણ દુર્લભ છે. જે પુરુષ પિતે શૂરવીર નથી, તે જેમ લકરની જરૂર રાખે છે, તેમ છે પિતે ઇંદ્રિયને દમવાને અશક્ય હોય છે, તેજ આચારના અભ્યાસની અપેક્ષા રાખે છે. આ મેહનજી તે પોતે શૂરવીર છે, માટે એને આચારના અભ્યાસની શી જરૂર ?" એમ વિચારીને જ કે શું ! રૂપચંદજીએ મેહનજીને સોળમે વર્ષે જતિદીક્ષા આપવાનું કહ્યું. 14-15-16-17-18-19. रूपचन्द्राशयं ज्ञात्वा मोहनोऽपि यथामति / पपाठ पठनासक्तो दण्डकादीन्यथाक्रमम् // 20 // મેહનજી પણ, રૂપચંદજીને ઉપર કહેલે અભિપ્રાય જણાય ત્યારે ભણવામાંજ મન રાખીને બુદ્ધિપ્રમાણે દંડક, નવતત્વ વિગેરે ગ્રંથે એક પછી એક ભણ ગયા. 20. एवं दिनानि कतिचि-तयोर्निवसतोः सुखम् / મિથે ગુણાનુરાગમૂવિત દિ સતામઢમા 22 / એ પ્રમાણે કેટલાક દિવસસુધી રૂપચંદજી અને મેહનજી ભેગા રહ્યા, ત્યારે એક બીજાના ગુણ જાણવામાં આવવાથી તેમને માંહોમાંહે ઘણો રાગ બંધાઈ - ગ. ગુણ જાણીને સ્નેહ રાખવો એ વાત પુરુષોને ઉચિતજ છે. 21. ' एकदा सुप्रभाते ते रूपचन्द्रा व्यचिन्तयन् / / લવ વસતિ છે –થવા વિતિ વિત્યુ . રર . चिरमेकत्र वसते-मनःसंगो हि जायते / स एव भवसंतत्या मूलं मुनिभिरुच्यते / / 23 // विहारे सन्ति बहवो गुणा लोकद्धये सुखाः। तस्मात्स एव कर्तव्य इहामुत्र सुखेप्सुभिः // 24 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust