________________ ( 40 ) मोहनचरिते. द्वितीयः सर्गः। વિવેકથી શુદ્ધમનવાળી સતી સુંદરીએ સહેજમાં જીતી શકાય નહીં એવા. પણ પુત્રના સ્નેહને જીતીને એક વખતે બદારમલને આવું વચન કહ્યું કે - 76. यदि स्वयमयं सूनु-विहायास्मान्द्रजेत्तदा / शोकाम्बुधौ मजतां नः शरणं को भवेद्भुवि // 77 // એ આપણો પુત્ર એની મેળે જ અને મૂકી જશે તો શોકરૂપી સમુદ્રમાં ડુબી રહેલા એવા અમોને આ જગતમાં કોણ શરણ છે ? 77. सुपात्रं यतिनं वीक्ष्य स्वयमेव वयं यदि।। तनयं वितरेमैनं मनाग्दुःखं तदा भवेत् // 78 // વાસ્તે આપણેજ કોઈ સુપાત્ર જતિ જે તેને આ પુત્ર આપીશું તે અમને કિંચિત્ માત્ર દુઃખ થશે.” 78. एवं श्रवणयोस्तस्य पपात स्त्रीवचस्तदा / विधीयतां कथं कार्य-मेवं चिन्ताकुलोऽभवत् // 79 // એ સુંદરીનું વચન કાને સાંભળીને “હવે પ્રસ્તુત કામ શી રીતે કરવું” એવી ચિંતામાં બદારમલ પડ્યા. 79. चिन्तयित्वा चिरं सोऽथ विवेकामलमानसः। अजानदारवचनं तदात्वे चायतौ हितम् // 8 // ઘણા કાળસુધી વિચાર કર્યાથી વિવેક ઉપજે, ત્યારે બદારમલનું ચિત્ત શુદ્ધ થઈ ગયું, તેથી સુંદરીનું વચન વર્તમાન તથા ભાવી કાલમાં હિતકારી છે, એવો તેણે નિશ્ચય કર્યો. 80. गृहीत्वेमं सुतं सम्यक् कः पालयितुमर्हति / ध्यायनेवमथो नाग-पुरस्यास्मरदप्यसौ // 81 // “આ મારા પુત્રનો અંગીકાર કરીને એનું સારી રીતે રક્ષણ કરવા લાયક કેણ છે.” એવો વિચાર કરતાં બદારમલજીને નાગોર યાદ આવ્યું 81., ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust