________________
[૧૪]
શ્રી કરવિજયજી તારા સગાં-સંબંધી, વિષયભેગે, દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, તેમજ તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી કે તેમને બચાવી શક્તા નથી. દરેકને પોતાના સુખદુઃખ જાતે જ ભેગવવાં પડે છે, માટે જ્યાં સુધી પિતાની ઉંમર મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇઢિયેનું બળ તેમજ પ્રજ્ઞા-સ્મૃતિ–મેધા વિગેરે કાયમ છે ત્યાં સુધીમાં અવસર ઓળખી શાણા પુરુષે પિતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. (શ્રી આચારાંગ સૂત્ર )
જે સરળ હોય, મુમુક્ષુ હોય અને અદંભી હોય તે જ સાચે અનગાર છે, જે શ્રદ્ધાથી માણસ ગૃહત્યાગ કરે તે જ શ્રદ્ધાને (શંકાઓ-આસક્તિ છેડી ) હંમેશા ટકાવી રાખવી જોઈએ. વીર પુરુષો એ માર્ગે જ ચાલેલા છે. (શ્રીઆચારાંગ સૂત્ર)
જેને તું હણવાને વિચાર કરે છે તે તે પોતે જ છે, જેને તું આજ્ઞા આપવા માંગે છે તે તું પોતે જ છે, જેને તું સંતાપ આપવા ચાહે છે તે તું પોતે જ છે, જેને તું દબાવવા ઈચ્છે છે તે તું પોતે જ છે, અને જેને તું ઉપદ્રવ કરવા માંગે છે તે પણ તું પોતે જ છે, એમ સર્વત્ર પિતાપણું માન સજન માણસ એ પ્રમાણે સમજીને પોતાનું જીવન વીતાવતો છો કોઈ પણ જીવને મારતે નથી, મરાવતા નથી અને પિતાનેઆત્માને પાછળથી ભોગવવું પડશે એમ સમજી તેને અનુમદત કે ચાહતા પણ નથી. (શ્રીસૂયગડાંગ સૂત્ર)
હે ભાઈતારી જાત સાથે જ યુદ્ધ કર, બહાર યુદ્ધ કરવાથી શું ? એના જેવી યુદ્ધને બીજી વસ્તુ મળવી દુર્લભ છે. હે ભાઈ ! તું જ તારો મિત્ર છે. બહાર કયાં મિત્ર