________________
[ ૨૫૪ ]
શ્રી કપૂરવિજયજી
૩ પાતે નિન્દ વ્યસના છેાડી પછી જ માળાને નિર્વ્યસની અનાવી શકે.
૪ માબાપે રસિક અને શિક્ષકા તે બાળકાને ગમ્મત સાથે સારું જ્ઞાન મળે એવી યેાગ્ય પ્રવૃત્તિ સેવે.
૫ બને તેટલેા આમભાગ આપીને સ્વસતતિનું હિત-શ્રેય સધાય તેમ વર્તવાનું ભૂલે નહીં.
૬ ઉકત વાતમાં જેટલી બેદરકારી કે ઉપેક્ષા તેટલી વિશેષ વિશેષ હાનિ સમજવી.
છ ગામડામાં કે શહેરમાં બહુધા જ્યાં જુએ ત્યાં ઘરમાં માતપિતાર્દિક વડીલેાની તેમજ નિશાળમાં શિક્ષકાની તેવી ભેદરકારી કે ઉપેક્ષા નજરે પડે છે ત્યાં પછી સારા પરિણામની આશા શી રીતે રાખી શકાય ? માટે જ એવી બેદરકારી કે ઉપેક્ષા દૂર કર્યે જ છૂટકે છે.
૮ આપણામાં પ્રવેશેલા કાઇપણ જાતના દુર્વ્યસનરૂપી પાપથી મુક્ત થઈ જવાથી આપણી જાતને તા ફાયદા છે જ પણ તદુપરાન્ત આપણા જ્ઞાતિજન વિગેરેને સારી છાપ એસેછે, તેથી કાઈપણ ખાટા છંદમાં ફસાતા તેએ અટકે છે અને સારે માર્ગે ઢારવાય છે.
૯ બીજા માટાં દુયૅસનની વાત તા દૂર રહી પણ આજ કાલ જ્યાં ત્યાં પ્રચલિત ચા, કાી, બીડી, તમાકુ વગેરેનુ સામાન્ય વ્યસન પણ જનાની ભારે પાયમાલી કરી રહેલ છે. તેમાંથી પણ સ્વપરના હિતની રક્ષા ખાતર જેમ અને તેમ સુજ્ઞ ભાઇબ્વેનાએ જલ્દી જાતે મુક્ત થઇ જઇ વસંતતિ વિગેરે આશ્રિત જાના મા સરલ કરી દેવા જોઈએ.