________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૭૧ ]
૯ ધર્મનું મૂળ દયા છે. દયાનુ' મૂળ જિનઆણા છે. આજ્ઞાનુ` મૂળ વિનય શ્રી સિદ્ધાન્તમાં વખાણેલ છે.
૧૦ સ્યાદ્વાદરૂપ જિનવાણીના હૃદયમાં વિચાર કરી, તેનું રહસ્ય સમજી, મનમાં સ્વમતની મિથ્યા ખેંચતાણ ન કરા, એ સિદ્ધાન્તના સાર-મેધ છે.
૧૧ પરમાત્માની પૂજા કરતાં હિંસા લાગે છે એમ કાઈ સ્વમતનેા રાગી કહે છે તે પ્રાણી મિથ્યાત્વ સેવે છે. દયા-ધર્મનું તત્ત્વ-રહસ્ય તેણે જાણ્યુ-પિછાન્યુ નથી.
૧૨ શ્રી ભદ્રખાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં ઉત પ્રભુપૂજા ઉપર કૃપ–ખનનનુ મજાનું દાન્ત ઘટાવ્યું છે. તે જાણ્યા છતાં તેની ભ્રાન્તિ-શકાશલ્ય ન મીટે તા તેમાં કબહુલતાને જ દોષ સંભવે છે. કૂવા ખણુતાં તે તૃષાદિકનું દુ:ખ ઉપજે છે પરંતુ પાછળથી તે સર્વ દેાષાની લાંખા વખત સુધી નિવૃત્તિ થાય છે.
૧૩ પ્રભુ-પૂજામાં જયણાથી વર્તતાં ફક્ત સ્વરૂપ-હિંસા લાગે છે, તે અનુખ ધાર્દિક દયાનું સ્વરૂપ વિવેકથી વિચારતાં કંઈ હિંસાખમાં નથી, એમ અનુપમ તત્ત્વ-રહસ્ય વિચારી તે સંબધી શંકાને વિવેકથી દૂર કરવી ઘટે છે.
૧૪ સથા જીવહિંસા તજવારૂપ મહાવ્રત ગ્રહણુ કરનાર પ્રમાદ રહિત સાધુ-સાધ્વીઓને નાની-મેાટી ની ઉતરતાં વિરાધક કહ્યા નથી. સાધુ જો કે નારીના સંઘટ્ટ ન કરે તે પણ જો સાધ્વી પાણીમાં ખૂટતી હાય તેા તેને હાથે ઝાલી તારે–સાધુ ખેંચી મહાર કાઢે, કાઇ તથાવિધિ શાસનરક્ષાદ્ધિકના કારણે મુનિરાજ સાધુવેષ તજે તા પણુ તેને ત્રીજા ઠાણાંગ