________________
- ૦૦૦૦૦
૨૦૦૫
તeઈ
૭
લેખસંગ્રહ” માટેના વિવિધ
અભિપ્રાયો.
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૪. પ્રકાશક શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિમુંબઈ કિં. ૦-૫-૦. કપડાનું પંકું:૦-૬-૦.
અગાઉના ભાગોની માફક આ સંગ્રહમાં પણ મુનિશ્રીના હસ્તે જુદા જુદા સમયે આત્માનંદ પ્રકાશ માસિકમાં ભિન્ન ભિન્ન વિષયે પરત્વે લખાયેલા સો લેખોનો સમાવેશ કરવામાં આવેલ છે. એ ઉપરાંત ભીખાભાઈ શાહની પ્રસ્તાવના અને પંડિત લાલનના ઉદઘાત પણ છે. આમાથી જી માટે દરેક સંગ્રહ મનનીય છે. કિંમત પણ સસ્તી છે.
“ જેનયુગ” ૮-૧-૧૯૪૧]
લેખસંગ્રહ ભાગ ચેથા અને પાંચમે. પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, ગોપાલ ભુવન,