________________
[ ૩૧૮ ]
શ્રી કપૂરવિજયજી
ગ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. કિ દરેક ભાગના પાંચ આના.
જૈન શ્વેતાંબર મૂર્ત્તિપૂજક તપગચ્છમાં પ્રસિદ્ધિ પામેલા સન્મિત્ર સગુણાનુરાગી મુનિમહારાજ શ્રી કપૂરવિજયજીના લખેલા લેખાના સંગ્રહના ચેાથેા ભાગ ૩૨૭ પૃષ્ઠો ઉપર સુંદર છાપણીથી છપાઈને પ્રગટ થયા છે. ઉપાઘ્ધાત વીરનઢી શ્રી ફત્તેહુચ'દ કપૂરચંદ લાલન ઊર્ફે જૈન સમાજપ્રસિદ્ધ પંડિત વાલને લખ્યા છે, જે ખાસ મનન કરવા ચેાગ્ય છે. આ સંગ્રહમાં કુલે નવાણું જુદી જુદી બાબતેાના સમાવેશ કરેલા છે. પૃષ્ઠ પર ઉપર ‘ આગમના સાર શું છે?' એના ઉત્તરમાં કહે છે કે* આખા જૈન આગમના સાર નિર્મળ ધ્યાનયેાગ છે. પંચમહાનતાદિ ક્રિયાઓના હેતુ ધ્યાનચેાગ સાધવાના છે. ’ આના અર્થ સ્પષ્ટ છે કે આત્માને વિષે આત્માનું ધ્યાન કરવું.
*
પાંચમા ભાગમાં પૃષ્ઠ ૮૧ ઉપર · સુપાત્ર લક્ષણ ’ આપેલાં છે. એમાં સ્પષ્ટ કર્યું છે કે ‘જેએ સ સંગ રહિત છતાં સદાચારના સંગવાળા છે એવા ચેાગીજના જ સદા સુપાત્રરૂપ છે. આાથી સ્પષ્ટ થાય છે કે જિનશાસનને વિષે શુદ્ધ સાધુઓને જ સુપાત્ર ગણેલા છે. પૃષ્ઠ ૨૩૯ ઉપર છેલ્લા પારામાં કહે છે કે પરિગ્રહ અનંનું મૂળ છે. પરિગ્રહવશે મમતાવડે જીવ ભારે દુઃખ વેઠે છે. ' એકદર આ લેખસંગ્રહેા ઘણા જ ઉત્તમ છે, સર્વ જૈનભાઇઓએ ખાસ કરીને મનન કરવા ચેાગ્ય છે. જેનેાના દરેક ઘરમાં આ સગ્રહા હૈાય તે ખાસ ઇચ્છવા ચેાગ્ય છે. આ સંગ્રહેા વાંચીને પેાતાના આત્માને ઓળખવાના પ્રયત્ન