Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 317
________________ [ ૩૦૬ ] શ્રી કપૂરવિજયજી પૂત્રી ( ૪ ), પંચેન્દ્રિય જાતિ ( ૫ ), ઔદારિકાદિક+ પાંચ શરીર ( ૧૦ ) પ્રથમના ત્રણ શરીરના× ત્રણ અંગોપાંગ (૧૩) પ્રથમ સંઘયણુ* ( ૧૪ ) પ્રથમ સ ંસ્થાન‡ (૧૫) શુભ વર્ણ, ગધ, રસ અને સ્પર્શ ( ૧૯ ), થુલ વિહાયેાગતિ ( ૨૦ ), અનુલઘુ (૨૧ ), પરાઘાત ( ૨૨ ), ઉચ્છ્વાસ ( ૨૩ ), આતપ ( ૨૪ ), ઉદ્યોત ( ૨૫ ), નિર્માણુ ( ૨૬), તીર્થંકર ( ૨૭ ), અને ત્રસદશકે† (૩૭) એ ૪૨ પુન્ય ( શુભ ) પ્રકૃતિએ પ્રસિદ્ધ છે. હવે ૮૨ ( અશુભ ) પાપપ્રકૃતિએ વણ્ વે છે, પાંચ જ્ઞાનાવરણુ, નવ દર્શનાવરણ, મિશ્રમેહનીય અને સમકિતમાહનીયના બંધના અભાવ હાવાથી બાકીની ૨૬ માહનીય પ્રકૃતિ, પાંચ મતરાય એ રીતે ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતિકની કહી, અને અશાતાવેદનીય, નારકીનું આયુષ્ય, નીચ ગેાત્ર અને ૩૪ નામકર્મની પ્રકૃતિ, તિર્યંચગતિ અને આનુપૂર્વી ( ૨ ), નરકગતિ અને આનુપૂર્વી ( ૪ ) એકેન્દ્રિયાદિ ચાર જાતિ ( ૮ ), પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ ( ૧૩ ),પાંચ સંસ્થાન ( ૧૮ ), અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ( ૨૨ ), અશ્રુભ વિહાયેાગતિ (૨૩) ઉપઘાત ( ૨૪) અને સ્થાવર + દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ. × આદારિક, વૈક્રિય અને આહારકના અનુક્રમે આદારિક અંગાપાંગ, વૈક્રિય અંગેાપાંગ અને આહારક અંગે પાંગ જાણવા. * વઋષભનારાય.. 4 સમચતુરા. । ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ ( સૈાભાગ્ય ), સુસ્વર, આદેશ્ય અને યશ નામક.

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332