________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૭ ] દશકા (૩૪) એ રીતે સર્વે મળીને ૮૨ અશુભ (પાપ) પ્રકૃતિઓ કહેવાય છે.
લીમડાનો તથા શેલડી પ્રમુખને સ્વાભાવિક રસ એક ઠાણીઓ લેખાય અને તે રસ બે ત્રણ ચાર ભાગપ્રમાણ કઢાયે છતે એક ભાગ અવશેષ રહ્યો છતે બે કાણીઓ વિગેરે કહેવાય. એ ઉપમા+ પ્રકૃતિના રસની જાણવી.
પર્વત અને ભૂમિની ફાટ, વેળુ અને જળમાંની રેખા સમાન કષાયેવડે અશુભ કર્મોને અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક ઠાણુઓ રસ બંધાય છે, ત્યારે શુભ કર્મોને રસ વેળુ અને જળરેખા સમાન કષાયવડે (વિશુદ્ધ પરિણામે ) ચઉઠાશુઓ, ભૂમિફાટ સમાન કષાયવડે (મધ્યમ પરિણામે ) ત્રણ ઠાણી અને પર્વતની ફાટ સમાન કષાયવડે બેઠાણીયે બંધાય છે. એક ઠાણી શુભ રસ બંધાતું નથી૨-૩-૪ ઠાણીયો જ બંધાય છે.
ચાર સંજવલન (કષાય), પાંચ અંતરાય (દાન-લાભભોગ-ઉપભેગ-વીર્ય અંતરાય), પુરુષવેદ, મતિ-શ્રુત-અવધિમન:પર્યાવજ્ઞાનના આવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનના આવ
સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ (દૌભગ્ય ), દુઃસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ એ સ્થાવરદશકે જાણ.
+ સહજ રસ ( કયા વગરનો મીઠે કે કડવો ) એક ઠાણી, તેને જ કાઢતાં અર્ધો બાકી રહે તે એ ઠાણીયો, બે ભાગ બળી જાય ત્રીજો ભાગ શેષ (બાકી રહે) એ રસ ત્રણ ઠાણીયો અને ત્રણ ભાગ બળી જાય ચોથો ભાગ બાકી રહે તે ચોઠાણી જાણ.