________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૫ ] સંબ ંધ થાય તે અંધ કહેવાય છે. તે મધ ચાર પ્રકારના છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિ'ધ, ૩ રસમધ અને ૪ પ્રદેશખ ધ તેમાં જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, માઢનીય, આયુ, નામ, ગેાત્ર અને અંતરાય કર્મના જે જ્ઞાન આચ્છાદનાદિક સ્વભાવ તે પ્રકૃતિમધ, કર્મનાં દળીયા સંબંધી કાળનિર્માણુ તે સ્થિતિબંધ; તે આવી રીતે-જ્ઞાનાવરણ, દનાવરણ, વેદનીય અને અંતરાય એ ચારે કર્મની પ્રત્યેકે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાક્રોડ સાગરાપમની, માહનીય કર્મની ૭૦ ક્રોડાક્રોડ સાગરાપમની, નામ અને ગેાત્રકની ૨૦ ક્રોડાકોડ સાગરોપમની અને આયુષ્ય કર્મનો તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય સ્થિતિ વેદનીય કર્મની બાર મુહૂર્તની, નામ ગાત્રની આઠ આફ મુહૂર્તની અને બાકીનાં કર્મની અંતર્મુહૂં પ્રમાણ જધન્ય સ્થિતિ જાણવી. દેવ, મનુષ્ય અને ત્રિય ચ આયુ વને શુભાશુભ સર્વ કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અતિ સ’કલેશવડે બંધાય છે અને જધન્ય સ્થિતિ ( પરિણામની ) વિશુદ્ધિવડે બંધાય છે.
અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ એ બધાય એક અવાળા પર્યાય શબ્દો છે. તે રસ-વિપાક અશુભ કર્મ-પ્રકૃતિએના લીમડાની જેવા અશુભ અને શુભ પ્રકૃતિએના શેલડીની જેવા શુભ છે. તેથી શાસ્ત્રકારક પ્રકૃતિના શુભા શુભ વિભાગ ખતાવે છે–૧ શાતાવેદનીય, ૩ દેવ મનુષ્ય અને તિય ચનાં આયુષ્ય, ૧ ઉચ્ચ ગેાત્ર તથા નામકર્મની ૩૭ પ્રકૃતિઓ-મનુષ્યગતિ અને આનુપૂર્વી (૨) દેવગતિ અને આનુ
૨૦