________________
[ ૩૦૪]
શ્રી કરવિજયજી મદ–અભિમાન રહિતપણું, વિનીતપણું-નમ્રતા અને ગુણ વંતની પ્રશંસાવડે ઉચ્ચ ગોત્ર અને એથી વિપરીત વર્તનથી નીચ શેત્ર કર્મ બંધાય છે તેથી તે તે ઉચ્ચ-નીચ ગોત્ર કર્મના આશ્રવ છે. જિનપૂજામાં અંતરાય કરો, જીવહિંસાદિકમાં તત્પર રહેવું એ અંતરાય કર્મને આશ્રવ જાણવા. પૂર્વેત પ્રતિકર્મ (એક એક કર્મ આશ્રી) પ્રતિનિયત (ચેકસ) આશ્ર સ્થિતિબંધ અને રસબંધની અપેક્ષાએ સમજવા; પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ તે સામાન્ય રીતે પૂર્વોક્ત સર્વ કર્મના આશ્રવ હોઈ શકે છે. કેમકે સિદ્ધાન્તમાં આઠ પ્રકારને, સાત પ્રકારનો, છ પ્રકારનો અથવા એક પ્રકારને બંધ કહે છે; પરંતુ પ્રતિનિયત કર્મને બંધ કહેલો નથી. તેમાં મિશ્રગુણસ્થાનકવર્જિત મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત આયુષ્ય બંધ હોય તે સમયે અષ્ટવિધ (આઠ) કર્મને બંધ અને આયુષ્ય બંધ સિવાયને સપ્તવિધ (સાત) કર્મને બંધ કહ્યો છે. મિશ્ર, નિવૃત્તિ, બાદર અને અનિવૃત્તિ બાદર એ ત્રણ ગુણસ્થાનકે સાત પ્રકારના કર્મબંધ, સૂક્ષ્મસંયરાય ગુણસ્થાનકે મેહનીયકર્મ અને આયુષ્યકમ સિવાય છ પ્રકારના કર્મબંધ, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને સંયેગી ગુણસ્થાનકે કેવળ એક સાતવેદનીયને જ બંધ હોવાથી એક કર્મને જ બંધ અને અગી કેવળીને કેઈપણ કર્મના બંધને અભાવ હોવાથી અબંધક કહેલા છે. હવે બંધતત્ત્વ નિરૂપણનામા ચૂથો અધ્યાય કહે છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન વચન કાયના ગરૂપ બંધ હેતુઓ વડે જીવને કર્મ પુદ્દગલ સંગતે