Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
[ ૩૦૩ ]
કેવળી, શ્રુત, સ ંઘ, તીર્થંકર અને ધર્માં સંબધી અવર્ણવાદ ( નિંદા ) ઉન્માર્ગે દેશના અને સન્માàાપન એ દર્શન માહનીય કર્મોના આશ્રવ છે. ક્રોધાદ્રિક કષાયના ઉદયથી સંકિલષ્ટ પરિણામ થાય તે ચારિત્રમાહનીય કર્મના આશ્રવ જાણવા.
પંચેન્દ્રિય વધ, માંસાહાર અને બહુ આરંભ પરિગ્રહ એ નારકીના આયુષ્ય સંબંધી આશ્રવ જાણવા.
આર્ત્ત ધ્યાન, સશલ્યપણું અને ગૂઢચિત્તપણુ + એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે.
અલ્પ આરંભ–પરિગ્રહપણું, મૃદુતા (નરમાશ ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નહિ એવા મધ્ય પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે.
સરાગ સ ́જમ,× દેશિવરતિ સજમ, અકામ નિરાં, માળ (મિથ્યાત્ય યુક્ત ) સંતસાધુના સમાગમ અને સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ એ દેવ આયુષ્યના આશ્રવ જાણવા.
સરલપણું, ભવભીરુપણું', સાધર્મ ક ભકિત અને ક્ષમા શુભ નામક ના આશ્રવ છે. તેથી વિપરીત–માયાવીપણું વિગેરે અશુભ નામકર્મના આશ્રવ છે. અરિહંત વાત્સલ્ય (દેવભક્તિ ) પ્રમુખ વીશ સ્થાનકા તીર્થંકરનામકર્માંના આશ્રવ છે.
* મૂળ ઉત્તર ગુણુમાં લાગેલા અતિચારાદિ દેષની આલેાચના-નિદ્રા ન કરવી તે.
+ ઉદાયી રાજાનું ખૂન કરનારની પેરે જેના મનના ગૂઢ અભિપ્રાય કળાય જ નહિ તે.
× સજ્વલન કષાયનેા જેમાં ઉદય વર્તે છે તે. (વીતરાગ સંયમ નહિ )

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332