Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 312
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૩૦૧ ] પારિતાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આરંભિકી, છ પારિગ્રહિકી, ૮ માયાપ્રત્યયકી, હું મિથ્યાદનપ્રત્યયકી, ૧૦ અપ્રત્યાખ્યાનકી, ૧૧ ષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી અથવા સૃષ્ટિકી, ૧૩ માતીત્યિકી ૧૪ સામતાપનિપાતિકી, ૧૫ નૈસૃષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિી, ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વૈદારણિક અથવા વૈતારણિકી, ૧૯ અનાભાગપ્રત્યચિકી, ૨૦ અનવકાંક્ષપ્રત્યયિકી, ૨૧ પ્રાયેાગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રેમિકી, ૨૪ ક્રેષિકી, ૨૫ ઐોપથિકી. * આ ૨૫ ક્રિયાને સક્ષિસાથ આ પ્રમાણે-કાયાને અજયણાએ પ્રવર્તાવતાં લાગે તે કાયિકી ૧, ખગાદિક શસ્ત્રોને વિષે મુષ્ટિ વિગેરે જોડવું તે અધિકરણિકી ૨, જીવાજીવ વિષય દ્વેષ કરવાથી પ્રાદ્ધેષિકી ૩, પુત્રકલત્રાદિકના વિચાગ દુઃખથી હ્રદયતાડન શીરસ્ફોટનાદિ કરવું, અથવા પરને પરિતાપ ઉપજાવવા તે પારિતાપનિકી ૪, સ્વર્ગાદિ નિમિત્તે પેાતાના અથવા ક્રોધ લે।ભાદિવડે પરના પ્રાણના વિયેાગ કરાવવેા તે પ્રાણાતિપાતિકી ૫, જીવાજીવ સંબંધી આરંભ કરવા તે આરંભિકી ૬, જીવાજીવ વિષય પરિગ્રહથી થાય તે પારિદ્ઘિકી છ, પરતે ઠગવાથી માયાપ્રત્યયિકી ૮, જિનવચનમાં અશ્રદ્ઘા કરવાથી મિથ્યાદર્શનપ્રત્યયિકા ૯, સયમાદિને વિદ્યાત કરનારા કષાયાદિને ન તજવાથી અપ્રત્યાખ્યાનિકી, ૧૦ જીવાજીવાદિ પદાર્થાને કુતુહળવડે જોવાથી દષ્ટિકી ૧૧, રાગદ્વેષાદિવડે જીવાજીવ સ્વરૂપ પૂછવાથી પૃષ્ટિકી અથવા રાગાદિવડે સ્રીયાદિકને સ્પ કરવાથી સૃષ્ટિકી ૧૨, જીવાજીવને આશ્રીને ક`બંધ થાય તે પ્રાતિત્યકી ૧૩, પેાતાના ગાય, અશ્વાદિકની ક્રાઇ પ્રશંસા કરે તેથી રાજી થવુ તે સામતાપનિપાતિકી ૧૪, રાજદિકના આદેશથી મનુષ્યાદિ જીવાનુ` અથવા પાષાણાદિ અથવાનું યંત્રાવડે નિસર્જન કરવુ તે નૈષ્કિી ૧૫, પેાતાને હાથે જીવાજીવને તાડના કરવાથી સ્વાહસ્તિી ૧૬, જીવાજીવને આજ્ઞા કરવાથી આજ્ઞાનિકી ૧૭, જીવાવનું વિદારણુ કરવાથી વૈદારણુિકી અથવા જીવાજીવના વિક્રયમાં પરને ઠગવાથી ચૈતારિણુકી ૧૮

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332