Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 311
________________ [૩૦] શ્રી કરવિજયજી વર્તે છે. પુદગલે એકાદિ (કાકાશ ) પ્રદેશને અવગાહી રહે છે; અને જે કાકાશના અસંખ્યાતમાં ભાગાદિકને અવગાહીને રહે છે. એ સર્વે ધર્માસ્તિકાયાદિક પાંચે અજીવના ભેદ ચૌદ થાય છે, તે આ રીતે-ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના ૧ દ્રવ્ય, ૨ દેશ અને ૩ પ્રદેશની કલ્પનાવડે ત્રણ ત્રણ ભેદ ગણતાં ૯ ભેદ થાય છે દેશો કાળ અને પુદ્ગલેના ૧ અંધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ રૂપ ચાર ભેદે છે. એ સર્વેને એકત્ર ગણતાં ૧૪ ભેદ થાય છે. આશ્રવતત્વ નિરૂપણ નામાં ત્રીજો અધ્યાય. શુભાશુભ કર્મ (પુન્ય પા૫) ઉપાર્જન કરવામાં નિદાન(કારણ) રૂપ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ કર પ્રકારના (જ્ઞાનીઓએ ) કહ્યા છે. તે આ રીતે–પ ઇન્દ્રિ, ૪ કષાય, પ અવતો, ૩ ગ (મન, વચન તથા કાયા) અને ૨૫ ક્રિયાઓ. તેમાં ઈન્દ્રિ-સ્પર્શન, રસનાદિક, કષાય-ક્રોધાદિક; અવત-હિંસા, અસત્યાદિક જોગ-મન વચન કાયાના વ્યાપારરૂપ; ક્રિયાઓ-૧ કાયિકી, ૨ અધિકરણુકી, ૩ પ્રદ્વેષકી, ૪ ત્રણ ચાર (અસંખ્યાતમા ) ભાગમાં યાવત સર્વ લેકને વ્યાપી રહે છે, કેમકે કેવળી સમુદ્યાતના ચોથા સમયે સમસ્ત કાકાશને વ્યાપી રહે છે. (ટીકા ઉપરથી) ૧ અખંડ વસ્તુ-ધર્માસ્તિકાયાદિક. ૨ કલ્પનાવડે કલ્પેલા તેના બે ચાર વિભાગ તે દેશ. ૩ જેને બીજો વિભાગ કલ્પી શકાય નહિ એ પરમ સૂક્ષ્મ અવિભક્ત વિભાગ તે પ્રદેશ. ૪ પુદગલ-સ્કંધથકી છૂટા નહિ પડેલા પરમાણુ તે પ્રદેશ અને એ જ ટા પડી ગયેલા પરમાણુઓ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332