________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯૩ ] હારિક જાણવા અને જે જીવા સૂક્ષ્મ નિગેાદમાંથી નીકળી શેષ જીવામાં ( જીવચેાનિમાં ) ઉત્પન્ન થયા તે સવ્યવહારિક. તે સંવ્યવહારિક જીવે ક્રી પણ સૂક્ષ્મ નિગેાદપણાને પામે તે સવ્યવહારિક જ કહેવાય છે. ત્રણ પ્રકારના જીવા સ્ત્રી, પુરુષ અને નપુસક્ર ભેદે કરી અથવા વિરતિ, અવિરતિ અને દેશવ રિત ભેદે કરી અથવા ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય ભેદે કરીને જાણવા. તેમાં મેાડાવડેલા સિદ્ધિગતિ પામવા ચેાગ્ય હાય તે ભવ્ય, તેથી વિપરીત હૈાય તે અભવ્ય અને જાતિકડે ભવ્ય છતાં કદાપિ સિદ્ધિ પામશે નહિ તેમને જાતિભવ્ય જાણવા. કહ્યું છે કે-‘ સામગ્રીના અભાવથી, વ્યવહારરાશિમાં નહિ પ્રવેશવાથી જે સિદ્ધિસુખ પામશે નહિ એવા ભવ્ય (જાતિભવ્ય) પણ અનંતા છે. ' નારક, દેવ, મનુષ્ય અને તિય ચગતિ ભેદથકી ચાર પ્રકારના; એક એ ત્રણ ચાર અને અને પાંચ ઇન્દ્રિયાવાળા હાવાથી પાંચ પ્રકારના; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ ભેદની કલ્પનાથી છ પ્રકારના;
>
૧૧ રજોહરણાદિ દ્રવ્ય લિંગ આદરી જે સિદ્ધ થાય તે સ્વલિંગ સિદ્ધ અને
૧૨ અન્ય પરિવ્રાજકાદિક લિંગે જ ( સમકિત પ્રમુખ પામી, કેવળજ્ઞાન ઉપાઈ તત્કાળ ) નિર્વાણુ પામે તે અન્યલિંગ સિદ્ધ. ( કેવળજ્ઞાન પામ્યા પછી દી આયુષ્ય હાય ! તે પણુ સાધુલિંગ જ આદરે છે.) ૧૩ મરૂદેવી માતાની પેરે ગૃહસ્થ લિંગે આંતકૃત દેવળી થઈ મેાક્ષ પામ્યા તે ગૃહસ્થ લિંગ સિદ્ધ.
૧૪ એક એક સમયે એક એક મેક્ષે જાય તે એક સિદ્ધ અને ૧૫ એક સમયમાં ખેથી માંડીને ૧૦૮ પર્યન્ત મેાક્ષ જાય તે અનેકસિદ્ધ જાણવા. ( ટીકા ઉપરથી )