________________
લેખ સ`ગ્રહ : ૮ :
[ ૨૭૭ ] ત્તી તનને તપાવે એ રીતે સઘળી કરણી કરુણામયી કરીને સાધક જીવન્મુમુક્ષુ આત્મા પરમાત્મભાવને પામે.
૨૮. સ્થાવર અને જંગમ( ત્રસ )રૂપ સઘળા ચરાચર જીવાને વેદાંત બ્રહ્મસ્વરૂપ વધે છે. સર્વ જીવાત્માના ઘટ ઘટમાં એ બ્રહ્મસ્વરૂપે વ્યાપી રહેલ છે, એવા વિવેકયુક્ત એધ જેના હૃદયમાં ઊગી આવે તે સહિંસા અને વિરાધભાવ તજીને મનને વશ કરે, ક્ષમા ગુણુ ધારે, પરની પીડા પીછાણું એટલે પર જીવની પીડા ટાળવા ખનતા પ્રયત્ન કરે. આ રીતે પૂરણ બ્રહ્મ આરાધન યાગ્ય પૂરણ જ્ઞાનયુક્ત ક્રિયા કાઇક વિરલા જાણે તે આદરે
ર૯. સાધુના લેખને ધારણ કરી વિવેક વિના માયા-કપટ કરી નાહક જનત્તાને ભ્રમમાં નાખે છે. જો જીવઘાત કરતાં ધર્મ થતા હાય તે પાપનુ કારણ બીજું શું કહેવાય? જીવઘાત જ પાપનું–પાપબુદ્ધિનું કારણ છે, તેમ છતાં માહવશ તેની વિસ્તારેલી માયામાં અજ્ઞાન અવિવેકી જીવા સાઈ પડે છે. બાકી જ્ઞાની પુરુષા પાકારી પાકારીને કહે છે કે- પાપકાર–પરની પીડા હરવાથી પુન્ય અને પરને પીડા ઉપજાવવાથી પાપબંધન થાય છે ’ એવા વિવેક હૈયે નહીં ધારતાં જે પાપ કરતાં ડરતા નથી, પાપારભમાં રક્ત રહે છે તેને નરકગતિમાં જવુ–ઉપજવુ પડે છે અને ત્યાંની વિવિધ યાતના—કન્નુ ના
સહેવી પડે છે.
૩૦. પાપારભ કરનારના હૃદથમાં લેશમાત્ર દા–અનુક ંપા રહેતી નથી એમ હૈ પ્યારા જીવ! તું સમજી લે. એવા દયાઅનુક પાવાળા સાત્ત્વિક વિચાર હૃદયમાં ધારી પાંચ મહાવ્રત