________________
લેખ સગ્રહ : ૮ :
[ ૨૮૫ ]
૬૮ પરનારીના સંગ-પ્રસ’ગ કરવાથી પેાતાની પ્રતિષ્ઠા લેાપાય. ૬૯ ચપળ આયુષ્ય ને ચપળ લક્ષ્મીના ભરાંસે! નહી કરતાં તેના સદુપયેાગ કરવા.
૭૦ નામ એનેા નાશ છેજ-કેવળ મેાક્ષ-પરમાત્મપદ જ અવિનાશી છે.
૭૧ ત્રઝુ ભુવનમાં સારભૂત એક જિનેશ્વરપ્રણીત શુદ્ધ ધર્મ જ છે.
૭૨ તન, ધન, યાવત એ સઘળા ક્ષવિનાશી ને ભય
યુક્ત છે.
૭૩ દુર્ગતિથી બચવા ઇચ્છતા હૈ। તે નારીથી સ્નેહ ન બાંધે. ૭૪ આંતરલક્ષ રહિતને અંધ સમજવા, કેમકે તે બધ માક્ષને અણુજાણુતા અધની જેમ અકાર્ય કરવા દ્વારાય છે; જેથી તે મુક્ત થઇ શકતા નથી.
૭૫ આપ્તજનાના એકાંત હિતવચનેા સાંભળવા જે દરકાર નથી કરતા તેને બહેરા સમજવા. તેના ઉદ્ધાર શી રીતે થઇ શકે ?
૭૬ અવસરઉચિત સુભાષિત જે ખેલી જાણુતા નથી તેને જ્ઞાની પુરુષા મૂંગા ગણે છે. તે સ્વકાર્ય સુધારી શકતા નથી.
૭૭ દયા–જયણા સકળ જગતની હિતકારી પ્રેમાળ માતા છે. ૭૮ ધર્મને આપણેા ખરા પાલક પિતા સમજી પ્રેમથી તેને સેવવા.
૭૯ મારીકીથી અવલેાકન કરતાં માહ સમાન માટે શત્રુ બીજો કોઇ જણાતા નથી.