________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૨૮૭ ] જેવી લેખી તેમને જિનવચનરૂપી લગામવડે કેળવી, વશ રાખવા અને બને તેટલે તેમને દુર કરવા શાસ્ત્રકાર ફરમાવે છે.
૯૦ યથાર્થ સંયમ આત્માને કલ્પવૃક્ષની પેરે સુખશાન્તિ અપે છે.
૯૧ ખરું અનુભવજ્ઞાન ચિતામણી રત્ન જેવું અમૂલ્ય છે. અનુભવજ્ઞાન થવાથી વસ્તુગત રસાસ્વાદન-સુખ ઉપજે છે. યાવત્ એ જ્ઞાનને કેવળજ્ઞાનરૂપી સૂર્યને અરુણદય કહેલ છે. - ૨ તત્વવિદ્યા( આત્મ-અધ્યાત્મજ્ઞાન)ને શ્રેષ્ઠ કામધેનુ જેવી વખાણે છે. એથી કેત્તર(મેક્ષ)માર્ગની ચાવી હાથમાં આવી જાય છે, જેથી જન્મમરણની સર્વ જંજાળમાંથી છૂટી અક્ષય સુખ પામી શકાય છે.
૯૩ સાચી ભક્તિને ચિત્રાવેલી જેવી દુર્લભ કહી છે એથી જીવનું સકળ દુ:ખ દારિદ્ર સર્વથા ફિટે છે ને આત્મા અમર બને છે.
૯૪ સાચે સંયમ સર્વ દુઃખને ટાળી અક્ષય મેક્ષસુખને મેળવી આપે છે.
૯૫ શ્રવણશભા, નિર્મળ ગંગાજળ જેવી જિનવાણી સાંભળવાથી થાય છે.
૯૬ નયનભા, પ્રભુ સમી પ્રશાન્ત પ્રભુપડિમાને નિરખી બેધ લેવાથી થાય છે. - ૯૭ મુખની અદભુત શોભા, ગમે તેવા સંગે વચ્ચે પ્રિય, પચ્ચ ને તથ્ય વદવાથી થાય છે.