________________
[ ૨૮૬ ]
શ્રી કરવિજયજી ૮૦ સુખમાં સહ સગાં-મિત્રો થવા આવે છે, દુઃખ સમયે ખરી સહાય કરનાર, તેમાંથી ઉદ્ધાર કરી સન્માર્ગમાં સ્થાપનારને જ સાચો મિત્ર જાણે.
૮૧ પાપકર્યોથી ડરીઅળગા રહી પૂન્ય કાર્યમાં પ્રવર્તે તે પંડિત.
૮૨ જે નિર્દયભાવે હિંસા કરે-કરાવે–અનુમોદે તેને મહમૂહ જાણે.
૮૩ જગતમાં જેને કોઈ જાતની કામના-ઈચ્છા-વાંછા રહી નથી એવા પૂર્ણ સંતોષી સંત સાધુજનોને જ ખરા સુખી સમજો.
૮૪ જેને લેભ-તૃષ્ણાને કંઈ પાર નથી તેને ભારે દુઃખી લેખ.
૮૫ જેમણે કામને તેણે જગ જીતે ભય રહિત થયે.
૮૬ જગતના જીવને મોટામાં મોટે ભય મરણનો લાગે છે, તેમને સહને અહિંસકભાવે અભય આપવાથી પિતે અભય થવાય છે.
૮૭ લાંબો પંથ કરવાથી બહુ વસમું લાગી જાય છે ને વખતે નિત્યકર્મ અટકી પડે છે, તેથી જ લાંબી નજરથી નીતિશાસ્ત્રકાર કહે છે કે “ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબે પંથ કપાય.” પણ અધીરા થઈ અતિ ઉતાવળ કરી લાંબો પંથ કરવાથી વખતે બધું અટકી પડે છે.
૮૮ બધી વેદનામાં સુધા સંબંધી વેદનાને પ્રબળ કહી છે અને તેથી જ બાવીશ પરીસહેમાં પણ સુધાપરી સહ પહેલે કહ્યો છે.
૮૯ ઈજિયને વક્ર (અશિક્ષિત કે કુશિક્ષિત) અશ્વ