________________
લેખ સંગ્રહ : ૮ ?
[ ૨૮૩ ] ૪૫ ખરી વૈશ્યવણિક તે કે જે લાભહિતને બરાબર સમજી શકે.
૪૬ શૂદ્ધ તેને જાણ કે જેને ભય અભયને કશે વિવેક જ ન હાય.
૪૭ સંસારના દશ્ય સુખ દુઃખ ક્ષણિક હોવાથી તેમાં હર્ષ શોક ન કરો.
૪૮ સ્થિર-શાશ્વત સુખ આપનાર પરમ હિતકારી સર્વ શૈક્ત જિનધર્મ છે.
૪૯ પાંચ ઈન્દ્રિયના દેખીતાં સુખને કેવળ તુચ્છ જાણ જ્ઞાની જન તજે છે.
૫૦ ખરા સંત-સાધુ જનોનું સમતા-સમાધિનું સુખ વર્ણવી ન શકાય તેવું અગાધ છે.
૫૧ ઇછારીધ ( નિઃસ્પૃહતા ) એ ઉત્તમ પ્રકારનો તપ છે,
પર પંચ પરમેષ્ટિ નમસ્કાર મંત્રના જાપ જે જગતમાં ઉત્તમ જાપ નથી.
૫૩ જેથી આત્મા થિર-શાન્ત થઈ, ભવસાગરને પાર પામે તે જ ખરે સંયમ. - ૫૪ છતી શક્તિ છુપાવે-દિલચોરી કરી તેને જ્ઞાની અને ઘેર કહે છે.
૫૫ જે અપ્રમત્ત ભાવે (સર્વ પ્રમાદ પરિહરી) મોક્ષ સાધના કરવા તત્પર રહે છે, રત્નત્રયીનું આરાધન કરે છે તે ખરા ભાવ સાધુ છે.