________________
[ ૨૫૮]
શ્રી કપૂરવિજયજી 94 Prevention is better than Cure-421 414માલી થતી અટકે એવા ખરા તાત્વિક ઉપાય જ હાથ ધરવા એ વધારે ઉત્તમ અને ડહાપણભર્યું લેખાય.
૧૬ આવક ઘટવા માંડે ત્યારે ખેટા નકામા ખર્ચમાં ઉતરવાનું શાણા માણસોને કેમ પાલવે ?
૧૭ સમયને માન આપી ચાલવામાં આ લેક અને પરલોકનું પણ હિત સચવાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૬૨. ] અમૂલ્ય શરીરઆરોગ્ય સાચવવા બે બોલ,
૧ આપણું શરીર આરોગ્ય સચવાય, તેમાં બગાડ ન થાય તેમ વર્તવાની એટલે ખરૂં આરોગ્ય સચવાય એવા ગ્ય નિયમ સમજી લઈ સહુએ તેનું કાળજીપૂર્વક પાલન કરવાની ભારે જરૂર છે.
૨ તેમાં બેદરકારી રાખવાથી, શરીર-પ્રકૃતિ બગડવાથી મંદવાડ અને બેચેની પ્રગટે છે ત્યારે પોતાને અને લાગતા વળગતાઓને તે બદલ કેટલું બધું સહન કરવું પડે છે?
૩ એથી જ “પાણ પહેલાં પાળ બાંધવાના ન્યાયે આરોગ્ય સચવાય એવી સાવચેતી રાખતા રહેવાની આપણી ફરજ છે.
૪ આવી જરૂરી ફરજ વિસારી મૂકી સ્વચ્છેદે ચાલવાથી આપણે સહુને કેટલી બધી ખુવારી ભેગવવી પડે છે તેને ખ્યાલ રાખી બને એટલી સાવચેતીથી જ ચાલવામાં મજા છે.
૫ શરીરને સીજે તે કરતાં અધિક પરિશ્રમ વેઠવાથી જેમ