SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૮] શ્રી કપૂરવિજયજી 94 Prevention is better than Cure-421 414માલી થતી અટકે એવા ખરા તાત્વિક ઉપાય જ હાથ ધરવા એ વધારે ઉત્તમ અને ડહાપણભર્યું લેખાય. ૧૬ આવક ઘટવા માંડે ત્યારે ખેટા નકામા ખર્ચમાં ઉતરવાનું શાણા માણસોને કેમ પાલવે ? ૧૭ સમયને માન આપી ચાલવામાં આ લેક અને પરલોકનું પણ હિત સચવાય છે. [જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૬૨. ] અમૂલ્ય શરીરઆરોગ્ય સાચવવા બે બોલ, ૧ આપણું શરીર આરોગ્ય સચવાય, તેમાં બગાડ ન થાય તેમ વર્તવાની એટલે ખરૂં આરોગ્ય સચવાય એવા ગ્ય નિયમ સમજી લઈ સહુએ તેનું કાળજીપૂર્વક પાલન કરવાની ભારે જરૂર છે. ૨ તેમાં બેદરકારી રાખવાથી, શરીર-પ્રકૃતિ બગડવાથી મંદવાડ અને બેચેની પ્રગટે છે ત્યારે પોતાને અને લાગતા વળગતાઓને તે બદલ કેટલું બધું સહન કરવું પડે છે? ૩ એથી જ “પાણ પહેલાં પાળ બાંધવાના ન્યાયે આરોગ્ય સચવાય એવી સાવચેતી રાખતા રહેવાની આપણી ફરજ છે. ૪ આવી જરૂરી ફરજ વિસારી મૂકી સ્વચ્છેદે ચાલવાથી આપણે સહુને કેટલી બધી ખુવારી ભેગવવી પડે છે તેને ખ્યાલ રાખી બને એટલી સાવચેતીથી જ ચાલવામાં મજા છે. ૫ શરીરને સીજે તે કરતાં અધિક પરિશ્રમ વેઠવાથી જેમ
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy