________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૯ ]
(
પ્રકૃતિ લથડી પડે છે તેમ જરૂરજોગી અંગકસરત ( શરીરપરિશ્રમ ) નહીં કરવાથી પણ નુકસાન થાય છે.
૬ તે ભૂલવું નહીં જોઇએ કે શરીરઆરાગ્ય ઠીક સચવાયાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને સુખશાન્તિમાં સહેજે વધારા થઇ શકે છે.
૭ ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવાની કળા શિખી લેવાથી શરીરનુ આરાગ્ય પણ ઠીક સચવાય છે.
૮ કદાચ કંઈક નિમિત્તયેાગે શરીર નરમ થઇ જાય તેા પણુ પ્રસન્નચિત્તને તેની લાંઞી અસર થઇ શકતી નથી.
૯ અતિ લેાલુપતાથી-અતિ ચિન્તાભરી ઉપાધિથી તન-મન ઉપરના વધારે પડતા ખેાજાને લીધે આરાગ્ય લથડી પડે છે અને ફ્રી તેને ઠેકાણે લાવતાં ઘણી મુસીબત પડે છે. ૧૦ શુદ્ધ સાત્ત્વિક ખારાક ( ખાન-પાન), શુદ્ધ અને સારા પ્રકાશવાળા સ્થાનમાં વસવાટ ઉપરાન્ત યાગ્ય અંગકસરત અને કામમાં નિયમિતતા સાથે ચેાગ્ય વિશ્રાન્તિ સેવનારનું આગ્ય સારી રીતે સચવાઇ શકે છે.
હવા
૧૧ ઉક્ત જરૂરી ખાખતાની ઉપેક્ષા કરી સ્વચ્છ ંદતા સેવનારનુ આરોગ્ય અનેક વાર બગડી તેને હેરાન કરે છે.
૧૨ આથી આરેાગ્યતાના નિયમાને સારી રીતે જાણી લઇ, તેને ખૂબ કાળજીપૂર્વક પાળવાની અગત્ય સહેજે સમજાશે. ૧૩ અન્ય જના ધડા લે એવા ડહાપણથી આપણે વર્તવુ ઉચિત છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૬૪.]