________________
[ ૨૫૨ ]
શ્રી કપૂરવિજયજી
કરવા
માતા
મુકાબલે ઘણી ચઢિયાતી હોય છે. તેમનું શરીરબળ, મને બળ અને બુદ્ધિબળ ઉપરાંત હૃદયબળ પણ બહુ જ મજબૂત ને કાર્ય સર હાઇ શકે છે. ખારીકીથી અવલેાકન કરતા કાના પરિણામ ઉપરથી આપણી ખાત્રી જ થઇ શકી હાય તે। આવી મહત્ત્વની બાબતની ઉપેક્ષા કરવાનું હવે ન જ પાલવે. શાણી માતા સે। શિક્ષાની ગરજ સારે છે. ' ગર્ભનું રક્ષણ અને બાળકાને અચ્છી રીતે ઉછેરતાં આવડે તેમણે જ થવાના કાર્ડ રાખવા યુક્ત છે. માતા થઇને ખાળકાને સુખી, નિરોગી ને પ્રસન્નમુખા રાખતા ન આવડે તે માતા થવાને લાયક જ કયાં છે ? બાળપણમાં બાળક ઉપર સારામાં સારા સંસ્કાર પાડવા અને તેને હીરા જેવા ઉત્તમ બનાવવાનું લક્ષ્ય શાણી માતાનુ હાવુ જોઇએ; ભૂલેચૂકે કઇપણ નબળું દશ્ય તે બાળક પાસે દાખલ થવા દેવુ ન જોઈએ, કેમકે તેની નખળી અસર તેમના મન ઉપર જલદી થવા પામે છે. તેએ સર્વગુણસંપન્ન થાય તેવા ઉત્તમ સંસ્કાર પાડવા ને નબળા સ ંસ્કારથી થવા બનતી કાળજી રાખવી જોઇએ.
મચા
જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૯૩ સુપુત્રીને ખરા કરિયાવરરૂપદશ હિતશિક્ષાઓ.
૧ જો વ્હેન ! શ્વસુરગૃહવાસી થઇ તારે અંદરના અગ્નિ બહાર કાઢવા નહીં. અર્થાત સાસરીયાને દોષ દીઠામાં આવે તા એની ખીજાને માઢે વાત ઉચ્ચારવી નહીં.
૨ બહારના અગ્નિ અંદર આણવા નહીં અર્થાત્ પાડાશી સાસરીયાનુ વાંકું ખેાલે તા અમુક માણસ તમારી આમ વાત કરતું હતુ એમ ઘેર આવીને કહેવું નહીં.