________________
[ ૧૫૨ ]
શ્રી કપૂરવિજયજી શ્રદ્ધામાં, ભાવનામાં, યત્નમાં, સામર્થ્યમાં અને સફળતામાં વધારે ઉન્નત અને વધારે વિશાળ બને છે અથવા બનતે આવે છે.
“અજ્ઞાનભરી બાદશાહી કરતાં જ્ઞાનગર્ભિત નિધન નતા ચડીયાતી કહેવાય છે.” “ખોટી-અવળી દોડ મૂકી દઈને સાચી સવળી સ્વાભાવિક, અને સુખદાયી દિશા તરફ જ્ઞાન અને ચારિત્ર તરફ વળે અને યથેચ્છ સુસ્થિતિને પ્રાપ્ત કરી.” નીતિ, આરોગ્ય, પુરુષાર્થ, એકનિષ્ઠતા વિગેરે બાબતે જેટલી લોકિક ઉન્નતિમાં ઉપયોગની છે તેટલી જ તે આધ્યાત્મિક ઉન્નતિમાં પણ ઉપયોગની છે. “આ આત્મા જેવા તેવા બળહીન નિસર્વને પ્રાપ્ત થઈ શકતો નથી.'
ટુંકાણમાં કહેવાને સાર એ છે કે-સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારે દઢતાપૂર્વક પિતાનું સ્થાન સાચવી, સપ્ત પરિશ્રમ કરી આગળ વધવું જ જોઈએ. દુર્બળ અને ચંચળ ચિત્તના માણસને જે વસ્તુઓ વિનરૂપ અને અપયશ અપાવનારી થાય છે તે વસ્તુઓ સશકત અને નિશ્ચયવાન મનુષ્યને ઊંચે ચઢવાના પગથિયાંરૂપ અને યશદાતા થાય છે.
અનિશ્ચિત મનના માણસે કઈ પણ મહાન કાર્ય કર્યું જાયું નથી. ”
લક્ષ્મી-જયમાળા સાહસિક માણસને જ પ્રાપ્ત થાય છે, બીકણ-શંકાશીલને તે પ્રાપ્ત થઈ શકતી નથી.
જે ઘર સંકટમાંથી તમે મુક્ત થઈ શકતા ન હો તેવે સ્થળે હસતે ચહેરે ઊભા રહેવું એમાં જ બહાદુરી છે. ”
અમુક કાર્યને અશક્ય માનવું-ધારવું એ જ તેને અશક્ય