________________
[૨૪૪]
શ્રી કરવિજ્યજી ૮ અસંતોષી ભિક્ષુકનું રામપાત્ર ભાંગે તે તેને મોહવશ ભારે દુઃખ લાગે છે અને
૯ જ્ઞાન, વૈરાગી, સંતોષી ચક્રવતીને વિશાળ રાજ્ય પણ તજી દેવું રમત જેવું લાગે છે.
[ જે. ધ. પ્ર. પૃ. ૪૩, ૯૫ ] બચપણથી જ બાળકોને સુસંસ્કારિત કરવા જોઈએ.
તે બાબત માતપિતાદિક વડીલેની ફરજ. માતાપિતાના સુગથી જે ગર્ભાધાન સમયથી જ ગર્ભગત બાળને સુસંસ્કાર પાડવા પૂરતી કાળજી રાખવામાં આવે તે માતાપિતા ધારે એવા સંસ્કારવાળે બાળ જન્મે છે. વીરપ્રભુ જે જ્ઞાની આત્મા ગર્ભમાં આવે છે ત્યારે ત્રિશલા માતાની પેઠે ભાગ્યશાળી માતાને ઉત્તમ પ્રકારના દેહદ આવે છે. ગર્ભના પ્રભાવથી માતાને શુભ મનોરથ થાય છે. તે દેહને સન્માનપૂર્વક વખતસર પૂરવામાં આવે છે તેથી સગર્ભા માતાને ઘણું જ સંતેષ ઉપજે છે અને ગર્ભને સારું પોષણ મળે છે. જે રીતે ગર્ભનું હિત સચવાય તે રીતે શાણી માતા સમય ઓળખીને ખાનપાનાદિક બધી બાબતમાં યોગ્ય મર્યાદા પાળે છે, તેથી ગર્ભને અવધિ પૂરે થયે માતા સુખે સુખે બાળરત્નને જન્મ આપે છે અને અત્યંત કાળજીપૂર્વક તેનું પાલન કરે છે. તેના પરિણામે બીજના ચંદ્રની પેરે અને ક૯૫લતાની પેરે તે બાળરન દિન દિન વૃદ્ધિ પામે છે. ગર્ભાધાનથી જ માતપિતાદિક તરફથી યેગ્ય સંસ્કાર પામી જન્મ પામેલ બાળરને ખબ કાળજીપૂર્વક ઉછેરવામાં આવે તે જેમ મોરનાં